ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 05
						 
									 
									
										1. 
								ચોરસનું ક્ષેત્રફળ = ________ 
			
			
		
						 
									
										2. 
								(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = ________ 
			
			
		
						 
									
										3. 
								કેટલા સમયમાં 15% વાર્ષિક સાદા વ્યાજે નાણાંની રકમ 4 ગણી થશે? 
			
			
		
						 
									
										4. 
								કોઈ ચોક્કસ રકમ 8% ચક્રવૃદ્ધિ વ્યાજ પર 2 વર્ષમાં ₹5832 બની જાય છે, તો તે રકમ કઈ? 
			
			
		
						 
									
										5. 
								1 થી 45 સુધીની તમામ સમ સંખ્યાઓની સરેરાશ અને તમામ એકી સંખ્યાઓની સરેરાશ શોધો? 
			
			
		
						 
									
										6. 
								4, 5, 6, 15 અને 18 વડે બરાબર ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? 
			
			
		
						 
									
										7. 
								51 + 52 + 53 + …… + 100 ની કિંમત કેટલી થશે? 
			
			
		
						 
									
										8. 
								41 અને 80 ની વચ્ચેની તમામ સમ સંખ્યાઓનો સરવાળો કેટલો હશે? 
			
			
		
						 
									
										9. 
								સૌથી મોટી ચાર અંકની સંખ્યા અને સૌથી નાની ત્રણ અંકની સંખ્યા વચ્ચે તફાવત શું થશે? 
			
			
		
						 
									
										10. 
								પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 
			
			
		
						 
									
										11. 
								જ્યારે કોઈ સંખ્યાને 119 વડે ભાગવામાં આવે ત્યારે 19 શેષ વધે છે, જ્યારે તે જ સંખ્યાને 17 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલો હશે? 
			
			
		
						 
									
										12. 
								240 મીટર લાંબી ટ્રેન 16 સેકન્ડમાં ટેલિગ્રાફ પોસ્ટને પાર કરે છે. ટ્રેનની ઝડપ કેટલી છે? 
			
			
		
						 
									
										13. 
								જો a + b + c = 6 અને ab + bc + ca = 1 હોય, તો bc (b + c) + ca (c + a) + ab (a + b) + 3abc ની કિંમત કેટલી થશે? 
			
			
		
						 
									
										14. 
								એક પુરુષ અને સ્ત્રી એક સાથે 8 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. એક પુરુષ એકલો 10 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. એકલી સ્ત્રી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરી શકેશે? 
			
			
		
						 
									
										15. 
								નીચેનામાંથી કયા અપૂર્ણાંક ઘટતા ક્રમમાં છે? 
			
			
		
								
											
					
					 				
											
											
					
					 				
											
											
					
					 				
											
											
					
					 				
								
				 
						 
									
										16. 
								(1.001 / 10.01 + 1001 / 100.1) ની કિંમત શું છે? 
			
			
		
						 
									
										17. 
								જો 450 ના 75% = ? * 15 થાય તો ? ની કિંમત શોધો. 
			
			
		
						 
									
										18. 
								કોઈ સંખ્યામાંથી 10 બાદ કરવાથી સંખ્યા 20% ઘટી જાય છે, તો તે સંખ્યાના 60% કેટલા થાય? 
			
			
		
						 
									
										19. 
								બે સંખ્યાઓનો ગુણોત્તર 2 : 3 છે. જો દરેક સંખ્યામાં 5 ઉમેરવામાં આવે તો ગુણોત્તર 5:7 બને છે, તો મોટી સંખ્યા કઈ છે? 
			
			
		
						 
									
										20. 
								અપૂર્ણાંક 1/3, 4/7 અને 2/5ને ચડતા ક્રમમાં લખવા પર, આપણને કયો જવાબ મળશે? 
			
			
		
						 
									
										21. 
								જો 3 વર્ષ અને 4 વર્ષ માટે વાર્ષિક 6% ના દરે નાણાંની રકમ પરના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 120 છે, તો તે રકમ કેટલી છે? 
			
			
		
						 
									
										22. 
								જો કોડ લેંગ્વેજમાં APPROACH ને CHOAPRAP તરીકે કોડ કરવામાં આવે, તો તે ભાષામાં RESTRICT કેવી રીતે કોડેડ થશે? 
			
			
		
						 
									
										23. 
								પ્રથમ 6 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 
			
			
		
						 
									
										24. 
								A, B, C નું સરેરાશ વજન 45 કિલો છે. જો A અને B નું સરેરાશ વજન 40 kg છે અને B અને C નું વજન 43 kg છે, તો B નું વજન શું થશે? 
			
			
		
						 
									
										25. 
								ત્રણ વર્ષ પહેલાં એક શહેરની વસ્તી 200,000 હતી. જો છેલ્લા ત્રણ વર્ષમાં અનુક્રમે 4%, 6% અને 10% નો વધારો થયો હોય તો શહેરની હાલની વસ્તી કેટલી હશે.