ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 05

1. 
શરીરના હાડકાંને મજબૂત બનાવતું તત્વ કયું છે ?
2. 
વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ?
3. 
વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ?
4. 
ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ?
5. 
દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ?
6. 
મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ?
7. 
ઓલેરી કલ્ચર એટલે શું થાય ?
8. 
હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ _______ દ્વારા થાય છે.
9. 
નીચે આપેલ રત્નો/ઉપરત્નો અને તેમની વિશિષ્ટ ઘનતાની જોડ પૈકી અયોગ્ય જોડ પસંદ કરો.
10. 
નીચે પૈકી કયા જૂથમાં તમામ તત્વો અધાતુ તત્વો છે ?
11. 
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે.
12. 
નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
13. 
વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ?
14. 
નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ?
15. 
અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ?
16. 
કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ?
17. 
ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ?
18. 
બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?
19. 
શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ?
20. 
પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
21. 
મિટિરિયોલોજી શાસ્ત્ર એ _________
22. 
પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ?
23. 
વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ?
24. 
નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી.
25. 
નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?