ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 07

1. 
મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ?
2. 
" શેરશાહનો મકબરો " ક્યાં આવેલો છે ?
3. 
C.R.P.C.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?
4. 
ફરિયાદ (FIR) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?
5. 
વગર વોરંટે ગુનાના કેશમાં ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ?
6. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
7. 
Indian Penal Code (IPC) મુજબ ________
8. 
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
9. 
સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ?
10. 
X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. તો ખૂન માટે કોણ જવાબદાર છે ?
11. 
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
1.  પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
2.  ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય
12. 
સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?
13. 
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
14. 
‘A’, ‘B’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘B’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘A’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?
15. 
ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ ગુનાહિત કાવત્રા ’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
16. 
ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ?
17. 
ભારતીય દંડ સંહિતાની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ?
18. 
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ?
19. 
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીંમતી દસ્તાવેજ (જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
20. 
ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ?
21. 
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ?
22. 
ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ?
23. 
ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ?
24. 
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ?
25. 
ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
26. 
ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ?
27. 
ભારતીય દંડ સંહિતાની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું એ ગુનો બને છે ?
28. 
પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે ?
29. 
લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
30. 
FIR એટલે શું ?
31. 
ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
32. 
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?
33. 
કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ?
34. 
ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ?
35. 
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ?
36. 
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર-અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?
37. 
કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?
38. 
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?
39. 
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?
40. 
સંઘ અને રાજયોના લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો ?
41. 
કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
42. 
ગિરનારનું પૌરાણિક નામ જણાવો ?
43. 
જો ABCDમાં ZEBRA ને 2652181 મુજબ લખવામાં આવે તો COBRAને કઈ રીતે લખી શકાય ?
44. 
ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ક્યાં આવેલ છે ?
45. 
ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે ?
46. 
કયા અધિકારીને વિદેશી દારૂના વેચાણ માટે ‘ વેચનારનું લાઇસન્સ ’ આપવાનો અધિકાર છે ?
47. 
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ?
48. 
ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
49. 
આપેલ શ્રેણી પૂર્ણ કરો : 3, 7, 23, 95, _____
50. 
ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ અનુસાર પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ તરીકે કોણ રહેશે ?
51. 
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો ?
52. 
ગિંડી નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે ?
53. 
ક્યુ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી ?
54. 
હાઈગ્રોમિટરનો ઉપયોગ શેના માટે થાય છે ?
55. 
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાંખવામાં આવ્યો હતો ?
56. 
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- 56 & 57માં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
57. 
એક ઘડિયાળ 4:30 કલાકનો સમય બતાવે છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે ?
58. 
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
59. 
ક્રિમિનલ પ્રોસીજર કોડ -1973ની કઈ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ?
60. 
બે સંખ્યાઓનો સરવાળો 44 અને તેમની વચ્ચેનો તફાવત 20 છે. તો તે બે સંખ્યાનો ગુણોત્તર શું થાય ?
61. 
‘ અવંતિનાથ ’ નું બિરુદ મેળવનાર શાસક ________
62. 
2000 રૂપિયાના 7.5% કેટલા થાય ?
63. 
પશ્ચિમ ઘાટમાંથી કઈ કઈ નદીઓ નીકળે છે ?
64. 
કયા ગુનાની સજા ફકત સેશન્સ કોર્ટના જજ કરી શકે છે ?
65. 
કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
66. 
જો ABODE માટે સંજ્ઞા EDOBA હોય તો APEX માટેની સંજ્ઞા કઈ ?
67. 
લેકટોમીટર : દૂધની ઘનતા : : સ્ટીરિયોસ્કોપ : ?
68. 
GSWAN વેબસાઇટનું એડ્રેસ શું છે ?
69. 
કાસ્ટિંગ વોટ એટલે શું ?
70. 
મૂંગા સાક્ષીએ આપેલ પુરાવો કયા પ્રકારનો પુરાવો બનશે ?
71. 
ભારતના બંધારણના આમુખ માટે કયા દેશનાં બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવી છે ?
72. 
વિશ્વ બેન્ક (World Bank) નું વડુ મથક કયા આવેલું છે ?
73. 
જાહેર હિસાબ સમિતિ (Public Accounts Committee)ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
74. 
ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાશકોએ શીલાલેખ કોતરાવેલ છે ?
75. 
કટોકટી દરમિયાન કયો અનુચ્છેદ સ્થગિત કરી શકાતો નથી ?
76. 
ગુજરાતનાં કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાતિકારી પ્રવૃતિ ચલાવી હતી ?
77. 
ગાંધીજીના બીજા વ્યકિતગત સત્યાગ્રહી કોણ હતા ?
78. 
ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ‘લાંબા’ ખાતે આવેલ છે. તે લાંબા કયા જિલ્લામાં સ્થિત છે ?
79. 
બંધારણસભાની “ સંઘશક્તિ સમિતિ ” ના અધ્યક્ષ કોણ હતા ?
80. 
ભારતના પાડોશી દેશ કંબોડિયા નું ચલણ જણાવો ?
81. 
ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે ?
82. 
“અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે?
83. 
ISPનું પૂરું નામ જણાવો ?
84. 
IPC-1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે ?
85. 
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે ?
86. 
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
87. 
' બ્લ્યુ કોલર ક્રાઇમ ' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
88. 
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ના હાલના ગવર્નર કોણ છે ?
89. 
નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ શેમાં થતું નથી ?
90. 
ઘોડીનાચ નૃત્ય એ કયા રાજય સાથે સંકળાયેલું છે ?
91. 
ગુજરાતમાંથી મળી આવેલું સૌપ્રથમ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું હતું ?
92. 
22માં કાયદા પંચના અધ્યક્ષ કોણ છે ?
93. 
પ્રેસબાયોપિયા (Presbyopia) એટલે શું ?
94. 
સ્વરાજની લડત દરમ્યાન “ હિન્દ સ્વરાજ ” પુસ્તક ઘરે ઘરે કોણે પહોંચતુ કર્યું હતું ?
95. 
તાજેતરમાં ગુજરાતમાં આવેલ બિપોરજોય વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ?
96. 
તાજેતરમાં અમેરિકાની સેનેટ પેનલે કયા દેશને વિકાસશીલ રાષ્ટ્રનો દરજ્જો આપ્યો છે ?
97. 
તાજેતરમાં FIFA U-20 વિશ્વકપ કોણે જીત્યો છે ?
98. 
તાજેતરમાં UIDAI (Unique Identification Authority Of India) ના નવા CEO કોણ બન્યું છે ?
99. 
Miss World Contest 2023ની મેજબાની કયો દેશ કરશે ?
100. 
21 જૂન 2023ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી ક્યાં શહેરમાં કરવામાં આવશે ?