ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 10
1.
ભારતના સૌપ્રથમ સોલિસિટર જનરલનું નામ જણાવો.
2.
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે?
3.
' વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે. ’ આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે?
4.
કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે?
5.
ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી?
6.
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
7.
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવી છે?
8.
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે?
9.
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે?
10.
બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે?
11.
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે?
12.
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે?
13.
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?
14.
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે?
15.
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા?
16.
રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ આપે છે.
17.
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
18.
ક્યાં અનુચ્છેદને ડૉ. બાબાસાહેબ આંબેડકરે ' બંધારણનો આત્મા ' કહ્યો છે?
19.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે?
20.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું?
21.
રાષ્ટ્રપતિ દ્વારા CAGનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે તેની ચકાસણી કઈ સમિતિ કરે છે.
22.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
23.
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?
24.
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
25.
" બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ ", તેની દરખાસ્ત કોણે કરી હતી?