ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 16
1.
ISRO એટલે ઇંડિયન __________ રિસર્ચે ઓર્ગેનાઇઝેશન.
2.
બાલ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલ 'કેસરી' સામયિકના પ્રથમ સંપાદક નીચેનામાંથી કોણ હતા?
3.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
a. રોબર્ટ ક્લાઈવ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
b. વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
4.
ભારતના વાઇસરોય તરીકે કોના કાર્યકાળ દરમિયાન મહાન શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી?
5.
ભારતમાં સત્તાના હસ્તાંતરણ માટે 1946માં "બ્રેક ડાઉન પ્લાન" કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો?
6.
ભારતીય બંધારણની કલમ 51-A નીચેનામાંથી કઈ બાબતો સાથે સંબંધિત છે?
7.
ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયો અનુચ્છેદ કટોકટીની જોગવાઈઓ સાથે સંબંધિત છે?
I. અનુચ્છેદ 352
II. અનુચ્છેદ 356
III. અનુચ્છેદ 360
8.
રાજ્યસભાના સભ્યો નીચેનામાંથી કયા નિયમો હેઠળ મુદ્દાઓ ઉઠાવવા માટે ઓનલાઈન નોટિસ સબમિટ કરવા નવી 'સિક્યોર ઈ-નોટિસ' એપનો ઉપયોગ કરી શકે છે?
1. પ્રશ્નકાળ
2. શૂન્ય કલાક
3. વિશેષ ઉલ્લેખ
9.
પક્ષપલટા વિરોધી કાયદો ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સમાયેલ છે?
10.
ઉમરાળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
11.
એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિમી ચાલે છે, બાદમાં પોતાની જમણી બાજુ 5 કિમી ચાલે છે. ફરીથી પોતાની જમણી બાજુ 7 કિમી ચાલે છે, બાદમાં પોતાની ડાબી બાજુ 2 કિમી ચાલે છે, તો તે પોતાના પ્રસ્થાનબિંદુથી કેટલે દૂર હશે ?
12.
'mpg' એક્સટેન્શન શેના માટે વપરાય છે?
13.
નીચેનામાંથી કયો કોમ્પ્યુટરના ચાર મહત્વના કાર્યોનો સાચો ક્રમ છે?
14.
જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT = ______
15.
નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ કયો નથી ?
16.
શ્રેણી પૂર્ણ કરો : 3, 10, 29, 66, ______
17.
ABDH, BDHP, CFLX, DHPF, _______
18.
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
19.
21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ છે?
20.
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
22.
CSS નું પુરૂનામ જણાવો.
25.
વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ?
26.
શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ (પુરસ્કાર) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
27.
તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ?
28.
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
29.
નીચેનામાંથી કયુ દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
30.
ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી શું સત્ય નથી ?
31.
રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચું નથી ?
32.
સંસદના ગૃહો દ્વારા નાણાંકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ________ ની મુદત પૂર્ણ થાય તો તે અમલમાં રહેશે નહીં ?
33.
સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
34.
ભારતીય બંધારણ મુજબ નીચેના માંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
35.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી ક્યાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
36.
નીચેનામાથી ક્યાં રાજ્યમાં પંચાયતીરાજની વ્યવસ્થા નથી ?
37.
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?
38.
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?
39.
CAG (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
40.
નાણા આયોગ (Finance Commission) માં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ?
41.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
42.
' એનીયાક ' અંગે ક્યૂ વિધાન ખોટું છે ?
43.
HDMI નું પૂરુંનામ જણાવો.
44.
પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેંશન શું હોય છે.
45.
38, 25, 50, 45, 47ની સરાસરી ________ છે.
46.
29, 31, અને 37 નો ગુ.સા.અ. ________ છે.
47.
4.65 × ? - 25.18 = 31.271
48.
x : 12 :: 75 : 25 તો x = ?
49.
10% વાર્ષિક દરે 3 વર્ષનું 11,000/- રૂપિયાનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ?
50.
નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે ?
51.
512 ના 25% ના 200% બરાબર કેટલા થાય ?
52.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
53.
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
54.
PM - WANI યોજનાનું Full Form શું છે ?
55.
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ?
56.
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ?
57.
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
58.
1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
59.
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
60.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
61.
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ?
62.
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
63.
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?
64.
કયો અનુચ્છેદ કામદારો માટે રહેણાંક, વેતન વગેરેની જોગવાઈ કરે છે?
65.
નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું 'સ્પાઈસ ગાર્ડન (Spice Garden) ' તરીકે ઓળખાય છે ?
66.
નીચેનામાંથી કયું વિટામિન રેટિનોલ તરીકે પણ ઓળખાય છે?
67.
બિટકોઈનને કાનૂની ટેન્ડર તરીકે માન્યતા આપનારો નીચેનામાંથી કયો એકમાત્ર દેશ છે?
68.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાના અધિકારનો ઉલ્લેખ છે?
69.
ભારતમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે?
70.
લખનૌ કરાર કોની વચ્ચે થયો હતો?
71.
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
72.
નીચેનામાંથી કયો અણુશક્તિનો સ્ત્રોત છે?
73.
ન્યુમોનિયા રોગ કોને સંબંધિત છે?
74.
222 ના 22% ના 2% = _______
75.
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
77.
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?
78.
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ ₹4320 થાય છે તો તે રકમ ________ રૂપિયા હશે.
79.
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ________
80.
880÷11+ 88 =_________
81.
0.02 × 0.3 × 1.3 = _________
82.
જો x : y = 6 : 5 અને z : y = 9 : 25 હોય, તો x : z નો ગુણોત્તર શું થશે?
86.
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
87.
કઈ UNOની વિશિષ્ટ એજન્સી નથી?
88.
નીચેનામાંથી કયો દેશ BIMSTECનો સભ્ય નથી?
89.
નીચેનામાંથી કયો દેશ G20નો સભ્ય નથી?
90.
ભારત નીચેનામાંથી કઈ સંસ્થાનું સભ્ય નથી?
91.
સાચો વિકલ્પ પસંદ કરો.
(a) લેક્ટિક એસિડ (1) આંબલી
(b) ટાર્ટરિક એસિડ (2) નારંગી
(c) ઓક્ઝેક એસિડ (3) ટામેટાં
(d) સાઇટ્રિક એસિડ (4) ખાટું દહીં
92.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે?
93.
દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ અને તેના સ્થાન અંગેના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે?
1. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજી - પૂણે
2. ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - દહેરાદૂન
3. નેશનલ ફિઝિકલ લેબોરેટરી - દિલ્હી
4. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કાનપુર
94.
પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
95.
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ?
96.
વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો?
97.
નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?
98.
ભારતમાં ‘ખેડુત દિન’ (Farmer's Day) કયારે ઉજવવામાં આવે છે ?
99.
ભારતમાં બંધારણ દિવસ (Constitution Day) ક્યારે મનાવવામાં આવે છે ?
100.
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.