ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 08

1. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
2. 
બંધારણના કયા શેડ્યૂલમાં 22 પ્રાદેશિક ભાષાઓ શામેલ છે ?
3. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો ?
4. 
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું ?
5. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
6. 
લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે ?
7. 
દિલ્લી માટે મંત્રીપરિષદના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કુલ સભ્યોના કેટલા ટકા છે ?
8. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે ?
9. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે ?
10. 
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવ ના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
11. 
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?
12. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી ?
13. 
અનુચ્છેદ -19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે ?
14. 
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ કોને કરે છે ?
15. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
16. 
ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ?
17. 
તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ?
18. 
સુપ્રીમકોર્ટની ન્યાયિક સમીક્ષાની શક્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું યોગ્ય છે ?
19. 
મૂળભૂત અધિકારો વિશે સુનવાઈ કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે ?
20. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?
21. 
ભારતના બંધારણમાં બ્રિટિશ બંધારણમાંથી શું લેવામાં આવ્યું નથી ?
22. 
બંધારણની ઘણી મુખ્ય લાક્ષણિકતાઓ જેમ કે સંઘીય બંધારણ, પ્રાંતીય સ્વાયત્તતા, દ્વિપક્ષીય કેન્દ્રીય વિધાનસભા અને સત્તાના વિભાજનના સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યા છે ?
23. 
બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
24. 
લોકસભાનું સમય મર્યાદા પહેલા વિસર્જન કોણ કરી શકે છે ?
25. 
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?