ટેસ્ટ : કમ્પ્યુટર ટેસ્ટ – 05

1. 
POST નું પૂરુંનામ જણાવો ?
2. 
લખાણના અક્ષરોને ( ઘાટા ) BOLD કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
3. 
ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
4. 
BCC નું પૂરુંનામ જણાવો.
5. 
USB નું પૂરુંનામ જણાવો.
6. 
સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
7. 
લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?
8. 
MODEM નું પૂરુંનામ જણાવો
9. 
લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
10. 
પેઈન્ટ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
11. 
CC નું પૂરુંનામ જણાવો.
12. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
13. 
ISP નું પૂરુંનામ જણાવો.
14. 
વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
15. 
VGA નું પૂરુંનામ જણાવો.
16. 
નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
17. 
સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
18. 
ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
19. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
20. 
રદ કરેલ લખાણને પાછું લાવવા (અન ડુ કરવા માટે) કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
21. 
શબ્દ કે ફાઈલ ને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
22. 
હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
23. 
FTP નું પુરૂનામ જણાવો.
24. 
HDMI નું પૂરુંનામ જણાવો.
25. 
નોટપેડ માં તૈયાર થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?