ટેસ્ટ : કરન્ટ અફેર્સ (જુલાઈ - 2023)
1.
તાજેતરમાં ફરીથી ભારતના સોલિસિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
2.
જુલાઇ 2023માં ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
3.
તાજેતરમાં ભારતમાં નંબર 1 પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો કઈ યુનિવર્સિટીને આપવામાં આવ્યો છે ?
4.
રાષ્ટ્રીય ડોકટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
5.
FIFA પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટિમ રેંકિંગમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ?
6.
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યું છે ?
7.
તાજેતરમાં એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશીપ 2023 કોણે જીતી છે ?
8.
તાજેતરમાં પાતળા પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે ?
9.
તાજેતરમાં પ્રસિદ્ધ ધાર્મિક મહોત્સવ ‘હેમિસ મહોત્સવ’ ક્યાં મનાવવામાં આવ્યો ?
10.
તાજેતરમાં સિનિયમ મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપ 2023 કોણે જીતી છે ?
11.
તાજેતરમાં FIFA ક્લબ વર્લ્ડકપ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ?
12.
તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો ?
13.
તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાદિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
14.
વિશ્વમાં બીજું સૌથી મોટું સડક નેટવર્ક ધરાવતો દેશ કયો બન્યો છે ?
15.
તાજેતરમાં IMA (Indian Medical Association) પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ?
16.
કયા રાજયમાં ભારતની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવશે ?
17.
તાજેતરમાં “ધ યોગ સૂત્ર ફોર ચિલ્ડ્રન” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
18.
તાજેતરમાં કયા રાજયની સરકારે તેના IT વિભાગનું નામ બદલી ‘ડિજિટલ ટેકનોલોજી’ વિભાગ કર્યું છે ?
19.
તાજેતરમાં ‘નાવિક દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?
20.
વર્ષ 2023માં સાહિત્ય અકાદમીએ કેટલા બાળ સાહિત્ય પ્રદાન કર્યા છે ?
21.
તાજેતરમાં એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2023માં પ્રથમ સ્થાને કઈ યુનિવર્સિટી રહી છે ?
22.
તાજેતરમાં NASA ના આર્ટેમિસ પ્રોગ્રામમાં કયો દેશ શામિલ થયો છે ?
23.
તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કઈ જગ્યાએ બલિદાન સ્તંભનું ઉદ્ઘાટન કર્યું છે ?
24.
તાજેતરમાં કયા ફૂટબોલરે 200 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?
25.
તાજેતરમાં આવેલ ‘Global Liveability Index 2023 (રહેવા માટે સૌથી સારું શહેર)’ માં કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું છે ?