ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 09
1.
એક વ્યક્તિ પાસે અમુક સંખ્યામાં ગાય અને બતક છે. જો કુલ માથાની સંખ્યા 45 હોય તથા કુલ પગની સંખ્યા 140 હોય તો બતકની સંખ્યા શું હશે?
2.
મારો ભાઈ 1 વર્ષનો હતો ત્યારે હું 7 ગણો હતો હવે મારી ઉંમર બમણી થાય તો મારા ભાઈની ઉંમર કેટલી હશે?
3.
પ્રથમ 200 બેકી સંખ્યાની સરેરાશ કેટલી થશે?
4.
0.5, 0.15, 2.5 નો ગુ.સા.અ અને લ.સા.અ શોધો?
5.
કનુ એ બે સાઇકલ 1800 રૂપિયામાં ખરીદે છે અને પ્રથમ 15% નફાથી બીજી 12% ખોટી વેચે છે તો વેપારમાં નફો ખોટ છતાં નથી તો પ્રથમ સાયકલની મૂળ કિંમત શોધો?
7.
જયેશ એક સાયકલ રૂ. 1200 માં ખરીદે છે અને રૂ. 1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું?
8.
જો A અને B મળીને 15 દિવસમાં અને B એકલા 20 દિવસમાં કામ પૂર્ણ કરી શકે તો A એકલા કેટલા દિવસમાં કામ પૂર્ણ કરી શકે?
9.
એક બોક્સમાં એક રૂપિયો અને પચાસ પૈસાના મૂલ્યના 210 સિક્કા છે માત્ર તેમની સંબંધિત કિંમતોનો ગુણોત્તર 13:11 છે એક રૂપિયાના સિક્કાની સંખ્યા શું છે?
10.
17મી જૂન 1998ના રોજ સપ્તાહનો દિવસ કયો હતો?
11.
એક વસ્તુ 15% નફાથી વેચવામાં આવે છે. જો તેની વેચાણકીમત રૂ. 540 વધારે રાખવામાં આવે તો નફો 24% થશે. તો તેની મૂળ કીમત (રૂપિયામાં) શોધો.
12.
સંખ્યા 3245694 એ નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય?
13.
એક સમબાજુ ત્રિકોણની બાજુઓનું માપ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે?
14.
એક કામ પૂર્ણ કરતા સૌરવને 20 દિવસ અને અજયને 30 દિવસ લાગે છે. સૌરવ 10 દિવસ કામ કરી જતો રહે છે અને બાકીનું કામ અજય કરે છે, તો અજયને બાકી રહેલું કામ કરતા કેટલા દિવસ લાગશે?
15.
કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસ ગણતા) સુધી કેટલા દિવસો થશે?
16.
15 નંગ કાગળનું વજન 40 ગ્રામ હોય, તો તે જ કાગળના કેટલા નંગનું વજન 3 કિગ્રા થશે?
17.
પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થાય?
18.
એક માણસ પાસે રૂ. 480, સરખી સંખ્યાની એક રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના રૂપમાં છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે?
19.
શ્રેણી પૂર્ણ કરો : 1,5,10,16,23,31____
21.
પાંચ બેલ અનુક્રમે 2,3,4,6 અને 8 મીનીટે વાગે છે. આ બેલ સવારે ૭ વાગ્યે એક સાથે વાગ્યા હોય તો ફરી એક સાથે કેટલા વાગ્યે વાગશે?
22.
રૂ.10 માં 11 લીંબુ ખરીદીને રૂ.11માં 10 લીંબુ વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય?
23.
જો b ના a% 15a હોય, તો bની કિંમત કેટલી થાય?
24.
4A=5B તથા 3B=8C હોય તો A:B:C=?
25.
બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય?