ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 08
1.
નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે ?
4, 18, ?, 100, 180, 294, 448
2.
જો લીલાને સફેદ, સફેદને પીળો, પીળાને ભૂરો, ભૂરાને ગુલાબી અને ગુલાબીને કાળો કહેવામા આવે તો દૂધનો રંગ કેવો હશે ?
3.
એક સ્ત્રી તરફ જઇ સુનિલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.” તો તે સ્ત્રી સુનિલની કોણ હશે ?
4.
જો 1 એપ્રિલના રોજ રવિવાર હોય તો 1 જુલાઇના રોજ કયો વાર હશે ?
5.
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?
EJO, TYD, INS, XCH, (?)
6.
એક ઘડિયાળ સવારના 8 : 00 વાગ્યાનો સમય બતાવે છે, તો બપોરે 2 : 00 વાગ્યા સુધીમાં તેના કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે ?
7.
એક સાંકેતિક ભાષામાં ‘MADRAS’ નો ‘OBFSCT’ હોય તો ‘BOMBAY’ નો સંકેત કયો હશે ?
8.
એક સાંકેતિક ભાષામાં ‘GENETAL’ નો સંકેત ‘FFMEQBK’ હોય, તો ‘EFFECT’ નો સંકેત કયો હશે ?
9.
કવિતાનો એક લાઇનમાં બંને બાજુથી 15મો ક્રમ છે, તો કુલ કેટલા બાળકો હશે ?
10.
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમાં અંક સુધીના અંકોની અદલાબદલી કરવામાં આવે છે. તો આ અદલાબદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?
11.
નીચેની સંખ્યાઓમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ ?
1, 5, 13, 23, 31, 37
12.
એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ?
13.
એક સાંકેતિક ભાષામાં ‘SCHOOL’ નો સંકેત ‘222112’ હોય, તો ‘COLLEGE’ નો સંકેત કયો હશે ?
14.
નીચેના શબ્દસમૂહનો પછીનો શબ્દ જણાવો :
POQ, SRT, VUW, ______
15.
પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો __________
16.
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે, તો તે વર્ગમાં કેટલા વિધાર્થીઓ હશે ?
17.
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?
18.
નીચે આપેલ વિકલ્પોમાંથી વિષમ જુથ કયુ છે ?
19.
અંગ્રેજીના કેપિટલ અક્ષર A થી Z સુધીમાં એવા કેટલા અક્ષર છે જેને અરિસામાં જોવાથી મૂળ અક્ષર જેવા જ લાગે છે ?
20.
ગીતા સિતાથી ઊંચી છે પણ રાજેશથી નીચે છે. જો રિતેશ ગીતાથી ઊંચો હોય પણ રાજેશથી નીચો હોય, તો સૌથી નીચું કોણ છે ?
21.
8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ રચી શકાય ?
22.
શ્રેણી પૂર્ણ કરો, A, R, C, S, E, T, G, _____, _____
23.
P એ Q નો પતિ છે, R એ S અને Q ની માતા છે, તો R એ P ના શું થાય ?
24.
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્કસની જરૂર છે. રાજુને 25% માર્કસ આવ્યા અને તે 40 માર્કસથી ફેલ થયો, તો પછી કુલ માર્કસ કેટલા હશે ?
25.
જો કોઈ સાંકેતિક ભાષામાં RUST ને QVRU લખવામાં આવે તો, LINEને કેવી રીતે લખવામાં આવશે ?