ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 03

1. 
38, 25, 50, 45, 47ની સરાસરી _______ છે.
2. 
A અને B ના ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં A ની ઉંમર B થી 5 ગણી હતી. A અને B ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો.
3. 
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
4. 
12÷[15-4{12-(6+3)}] = ________
5. 
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
6. 
BDF, CFI, DHL, ______
7. 
રાહુલ 8 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે અને 3 કિ.મી. ચાલે છે.તે ફરી જમણી બાજુ ફરે છે.અને 12 કિ.મી. ચાલે છે. તો હવે રાહુલ તેના પ્રારંભિક સ્થળેથી કેટલો દૂર હશે?
8. 
છોકરાઓની એક લાઇનમાં પંકજ એક છેડેથી 8મા અને બીજા છેડેથી 10મા ક્રમે છે, તો લાઇનમાં કુલ કેટલા છોકરા હશે?
9. 
3, 7, 15, 31, 63, ?
10. 
10,29,66,127,_____
11. 
1, 1, 4, 8, 9, 27, 16, ?
12. 
150ના 30% = _______
13. 
PNLJ : IGEC :: VTRP : _______
14. 
જો 4200×a = 3150 તો a = ?
15. 
દિપકનો પગાર ભરત કરતા 30% ઓછો છે, તો દિપકનો પગાર ભરત કરતા કેટલા ટકા વધુ થાય?
16. 
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F= ________
17. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 75 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
18. 
શ્રેણી પૂર્ણ કરો : 1, 5, 10, 16, 23, 31_______
19. 
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
20. 
બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તે માંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા ________ હશે.
21. 
b/a = 1/2 છે. તો (a-b)/(a+b)=______
22. 
512ના 25% ના 200% = ______
23. 
880÷11+ 88= ______
24. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
25. 
શ્રેણી પૂર્ણ કરો : 10, 29, 66, 127, _____