ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 02
1.
જો GKARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 1395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?
2.
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો : KM 5, IP 8, GS 11, EV 14, _________
3.
10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ ?
4.
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?
5.
143 ના અવયવોની સરાસરી શોધો.
6.
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ?
7.
10,000 રૂપિયાની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે શુ થાય ?
8.
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ________ થાય.
9.
જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ________
10.
રમેશ એક કામ 10 દિવસમાં પુરૂ કરી શકે છે જયારે સુરેશ તેજ કામ 15 દિવસમાં પુરૂ કરી શકે છે. તો બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પુરૂ કરી શકે ?
11.
6 વસ્તુની મૂળકિંમત બરાબર 4 વસ્તુની વેચાણકિંમત થાય તો કેટલા ટકા નફો મળે ?
12.
પ્રથમ ચાર વિષમ સંખ્યાની સરાસરી કેટલી થાય ?
13.
પાંચ સંખ્યાઓની સરાસરી 27 છે. જો તેમની એક સંખ્યા રદ કરી નાખવામાં આવે તો નવી સરેરાશ 25 થાય તો રદ થયેલી સંખ્યા કઈ હશે ?
14.
જો x ના 10% = y ના 30% તો x:y = ?
15.
એક રકમ 10% લેખે કેટલા વર્ષમાં ચાર ગણી થાય ?
16.
4 × 16 × 64 = (b)³ તો b = _________ ?
17.
એક વેપારીને કોઈ એક વસ્તુ રૂ. 240 માં વેચતા 10% ખોટ જાય છે તો તે જ વસ્તુને કેટલામાં વેચવાથી 20% નફો મળશે ?
18.
બે સંખ્યાઓનો સરવાળો 40 છે. અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય ?
19.
4A = 5B તથા 3B = 8C હોય તો A : B : C = ?
20.
40 માણસો એક કામ 30 દિવસમાં પુરૂ કરી શકે છે. તો અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં પુરૂ કરી શકે ?
21.
25 ના પ્રથમ 25 ગુણાંકની સરેરાશ કેટલી થાય ?
22.
કોઈ એક ગામની વસતી 10,000 હતી. તેમાં પ્રથમ વર્ષે 10% વઘે છે, બીજા વર્ષે 20% ઘટે છે. અને ત્રીજા વર્ષે 30% વધે છે. તો ત્રણ વર્ષના અંતે કુલ કેટલી વસતી હશે ?
24.
51 + 52 + 53 + __________ + 100 = ?
25.
પાંચ અંકની સૌથી મોટી અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત શું થાય ?