ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 01

1. 
એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે ?
2. 
ચાર મિત્રો M,N,O અને P કેરમ રમે છે. M અને N એકબીજાની સામે મો રાખીને બેઠેલા મિત્રો છે. P ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠો છે. M પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેઠો છે. તો દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેઠું છે ?
3. 
શ્રેણી પૂર્ણ કરો : 1000, 200, 40, ________
4. 
જો અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા ક્રમમાં લખવામાં આવે ત્યારે 16માં ક્રમના અક્ષરથી જમણી બાજુનો ચોથો અક્ષર કયો હશે ?
5. 
Z, A, Y, B, X, C, ________
6. 
શ્રેણી પૂર્ણ કરો : 53, 53, 40, 40, 27, 27, _______
7. 
BCD : ZYX : DCB : ?
8. 
શ્રેણી પૂર્ણ કરો : 37,43,40,46,43, ?
9. 
SATISFCTION શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી ?
10. 
એક ટુકડીમાં મારી આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11, તો તે ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી ?
11. 
જો BOOK શબ્દનો સંજ્ઞા કોડ 43 થાય, તો HATE શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?
12. 
જો PEN શબ્દનો કોડ ODM થાય, તો WET શબ્દનો કોડ કયો થાય ?
13. 
મુંબઇ કરતાં લંડનનો સમય પાંચ કલાક પાછળ છે, લંડનથી રાત્રે બાર વાગે ઉપડેલું વિમાન દસ કલાક બાદ મુંબઇ પહોંચે ત્યારે મુંબઇનો સ્થાનિક સમય શું હશે ?
14. 
આપેલ શબ્દનો મૂળાક્ષરોનો ઉપયોગ કરી કયો શબ્દ બનશે નહીં ?
MIRACULOUS
15. 
SMART શબ્દની સંજ્ઞા 24678 હોય, તો RATની કઈ થાય ?
16. 
જો ICEની કિંમત 17 હોય અને BAGની કિંમત 10 હોય, તો DOGની કિંમત કેટલી થાય ?
17. 
જો ABCની કિંમત 6 હોય તથા Bની કિંમત 2 હોય તેમજ MNOની કિંમત 36 હોય, જેમાં Yની કિંમત 23 હોય, તો BOYની કિંમત કેટલી થાય ?
18. 
50 વિધાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18માં ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએ 22માં ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ?
19. 
નીચેના પૈકી કઈ જોડ અન્ય જોડથી જુદી પડે છે ?
20. 
સંખ્યા શ્રેણી : 3,6,12,24, _______ ,96,192ની ખાલી જગ્યામાં યોગ્ય આંક પૂરો.
21. 
અમર એક સીધી લીટીમાં પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી 12 કિ.મી ચાલે છે. હવે તે જમણી બાજુ વળી 8 કી.મી ચાલે છે અને પોઈન્ટ C સુધી પહોંચે છે. ત્યાંથી જમણી બાજુ વળી 6 કી.મી ચાલી પોઈન્ટ D સુધી પહોંચે છે. હવે તે પ્રસઠ બિંદુથી કેટલા કી.મી દૂર હશે ?
22. 
LINEAR આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?
23. 
શિવાની પૂર્વ દિશામાં 5 કી.મી ચાલે છે પછી દક્ષિણ-પૂર્વ તરફ ફરીને 5 કી.મી ચાલે છે. આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ ફરી 5 કી.મી ચાલે તો તેનું મો કઈ દિશામાં હોય ?
24. 
CX, FU, IR, _______ ,OL,RI
25. 
26 જાન્યુઆરી, 1950 ના દિવસે કયો વાર હતો ?