ટેસ્ટ : મનોવિજ્ઞાન & સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 06

1. 
સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે?
2. 
નીચેનામાંથી કયું (SAARC) નો સભ્ય નથી?
3. 
યુનેસ્કોની વર્લ્ડ કલ્ચરલ હેરિટેજની યાદીમાં નીચેનામાંથી કયું સ્થળ/સ્મારક સામેલ છે?
4. 
નીચેનામાંથી કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
5. 
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવ મુજબ દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
6. 
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
7. 
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
8. 
યુ.કે., યુ.એસ.એ., જર્મની અને જાપાન ઉપરાંત G-7માં કયા કયા દેશો સામેલ છે?
9. 
નીચેનામાંથી કયું સંયુક્ત રાષ્ટ્ર સંગઠનનું મુખ્ય અંગ નથી?
10. 
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
11. 
Defence Research and Development Organisation(DRDO)નું વડુમથક ક્યાં આવેલું છે ?
12. 
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
13. 
ભારતનો પ્રમાણ સમય એટલે ________
14. 
માનવ સૌંદર્ય (Human beauty) ના અધ્યયન શું કહેવાય છે?
15. 
ઈટલીની રાજધાની કઈ છે?
16. 
પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
17. 
નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી?
18. 
ચૌરી ચૌરાની ઘટના 1922માં બની હતી અને ભારતના રાષ્ટ્રીય ચળવળમાં નામના મેળવી હતી. નીચેના પૈકી ચૌરી ચૌરા સ્થળ ક્યા રાજ્યમાં સ્થિત છે?
19. 
નીચેનામાંથી કઈ મિશ્રધાતુ નથી ?
20. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
21. 
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી?
22. 
સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ?
23. 
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે?
24. 
નીચેના રાજ્યોને તેમના ક્ષેત્રના કદના ઉતરતા ક્રમમાં ગોઠવો.
1. આંધ્રપ્રદેશ
2. મધ્યપ્રદેશ
3. મહારાષ્ટ્ર
4. ઉત્તરપ્રદેશ
25. 
નીચેના કયા અક્ષાંશ વચ્ચે ભારત વિષુવવૃત્તની ઉત્તરે સ્થિત છે?