ટેસ્ટ : મનોવિજ્ઞાન & સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 04
1.
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે?
2.
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
3.
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી?
4.
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.
5.
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.
6.
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.
7.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ________ છે.
8.
કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે?
9.
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
10.
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.
11.
યોગ્ય રીતે જોડકાં જોડો.
(H) મણિપુર (1) હૈદરાબાદ
(I) મેઘાલય (2) દીસપુર
(J) તેલંગણા (3) શિલૉંગ
(K) આસામ (4) ઈમ્ફાલ
12.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી?
13.
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે?
14.
BISનું પૂરું નામ _______ છે.
15.
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે?
16.
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે?
17.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો?
18.
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે?
19.
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
21.
નીચેનામાંથી કઈ વહેલી પાકતી આંબાની જાત છે?
22.
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે?
23.
કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે?
24.
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે?
25.
જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને __________ તરીકે ઓળખવામાં આવે છે.