ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 17

1. 
મા વાત્સલ્ય યોજના સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
2. 
ગુજરાત સરકારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વાદળ ફાટવું અથવા તો કમોસમી વરસાદને કારણે પાકનું નુકસાન વેઠનારા ખેડૂતોને સહાય માટે કઈ યોજના છે?
3. 
ગુજરાતની સરકારની યોજના SHODH નું પૂરું નામ શું છે?
4. 
નીચેનામાંથી કઈ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવતી નથી?
5. 
વિટામિનના રાસાયણિક નામ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
6. 
શ્વાસનળી અને અન્નનળી વચ્ચે આવેલો પ્રવર્ધ જેવો ભાગ જે ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશતો અટકાવે તેને શું કહે છે?
7. 
કોષની અંગીકાઓ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
8. 
નીચેનામાંથી કયા જિલ્લાની રચના 1997માં થયેલ નથી?
9. 
દાહોદ જિલ્લાના તાલુકાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
10. 
મહેસાણા જીલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે?
11. 
નીચેનામાંથી કયું શહેર વઢવાણ ભોગાવો નદીના કિનારા પર સ્થિત નથી?
12. 
મહી નદીથી ઢાઢર નદીના વિસ્તાર સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
13. 
કચ્છના ડુંગરો સંબંધીત નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
14. 
ગુજરાતમાં રોપણી, લણણી, કાપણી વગેરે વખતના શ્રમગીતો કયા નામે ઓળખાય છે?
15. 
નીચેનામાંથી કોનો સમાવેશ ગુજરાતનાં ચિત્રકારોમાં થતો નથી?
16. 
ગુજરાતી સાહિત્યમાં સમાજના કુરિવાજો અને અંધશ્રધ્ધા પર કટાક્ષ કરતી રચનાઓ કયા નામે ઓળખાય છે?
17. 
આઝાદી સમયે દેશી રજવાડા સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
18. 
અમદાવાદ મિલમજૂર સત્યાગ્રહ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
19. 
ગુજરાતનો કયો સુલતાન મુઘલ રાજા હુમાયુનો સમકાલીન હતો?
20. 
ચંદ્રગુપ્ત-2 એ કયા શક રાજવીને હરાવીને ગુજરાતમાં ગુપ્તશાસનની સ્થાપના કરી?
21. 
ગુજરાતનાં સિંધુ સભ્યતાનાં સ્થળોને તેમની શોધના વર્ષના આધારે ક્રમમાં ગોઠવો.
22. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષ કોણ છે?
23. 
‘ આસામ રાઈફલ્સના ’ મહાનિર્દેશક કોણ છે?
24. 
15માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલન 2023ની મેજબાની કયા દેશે કરી?
25. 
‘રેમન મેગ્સેસ પુરસ્કાર 2022' થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
26. 
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધ્યક્ષ કોણ છે?
27. 
ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહિવટ અંગેની સમિતીના અધ્યક્ષ કોણ હોય છે?
28. 
છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ગૂનો ન બનેલ હોય તેવા ગામને શું કહે છે?
29. 
ગ્રામ પંચાયતમાં તમામ વહિવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે?
30. 
પંચાયતી રાજ સંસ્થાઓના વિકાસ માટે 1986માં ભારત સરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી હતી?
31. 
ગ્રામ પંચાયતમાં તાકીદ પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોને છે?
32. 
અંદમાન અને નિકોબાર કેન્દ્ર શાશિત પ્રદેશ (UT) કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
33. 
ગુજરાતમાં સૌપ્રથમ માહિતી અધિકારનો નિયમ (RTI) ક્યારથી અમલમા આવ્યો?
34. 
કયો વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી?
35. 
નાની વયના બાળકોની સંભાળ અને 6 વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
36. 
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કેટલા સભ્યો છે?
37. 
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
1. ભારતના અટર્ની જનરલ- અનુચ્છેદ 148
2. સંસદમાં વાપરવાની ભાષા- અનુચ્છેદ 120
3. ઓડિટ રિપોર્ટ- અનુચ્છેદ 79
38. 
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા કઈ સંસ્થાનુ ઓડિટ કરવામાં આવતું નથી?
39. 
કમ્પ્યૂટર મેમરીના એકમોનો કયો ઉતરતો ક્રમ સાચો છે?
40. 
XML નું પુરુનામ જણાવો.
41. 
કમ્પ્યૂટરમાં સ્ક્રીન ઉપર લખાણ લખવા માટે વપરાતી પેનને શું કહેવામા આવે છે?
42. 
દુનિયાનું પ્રથમ સુપર કમ્પ્યૂટર ‘CRAY’ કયા વર્ષે બનાવવામાં આવ્યું હતું?
43. 
એક ટાંકીનો 40% ભાગ ભરતા 5 મિનિટ લાગે છે. તો ટાંકીનો બાકીનો ભાગ ભરતા કેટલો સમય લાગે?
44. 
પાંચ ધન સંખ્યાઓની સરેરાસ 140 છે. પ્રથમ બે સંખ્યાઓની સરેરાસ 155 અને છેલ્લે બે સંખ્યાઓની સરેરાસ 162 છે, તો ત્રીજી સંખ્યા કઈ?
45. 
856 માં 8 ની સ્થાન કિંમત અને 8 ની અંક કિંમતનો તફાવત શું થાય?
46. 
એક વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:6 તો કેટલા ટકા નફો થશે?
47. 
જો ઘડિયાળનો મિનિટ કાંટો 270° જેટલું પરિભ્રમણ કરે તો કેટલી મિનિટ દર્શાવે?
48. 
આજે બુધવાર છે તો 59 દિવસ પછી કયો વાર હશે?
49. 
જો “-” નો અર્થ “+” થાય, “+” નો અર્થ “×” થાય “×” નો અર્થ “÷” થાય અને “÷”નો અર્થ “-” થાય તો નીચે આપેલ ઉત્તર આપો.
27 – 9 + 3 – 3 ÷ 3
50. 
ન્યાયાલય : ન્યાય :: વિશ્વવિદ્યાલય : _________
51. 
જો RAJSTHAN = TCLUVJCP તો PUNJAB = ______
52. 
આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે?
5, 17, 53, 161, ?
53. 
નીચે દર્શાવેલ માંથી કયું અભયારણ્ય રીંછ માટેનું નથી.
54. 
વિવિધ ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
55. 
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
56. 
1000 × 0.05 × 0.01 × 100 = _______
57. 
400+50+3000-200+6 = ________
58. 
(2/x) - (1/x) = 5 છે તો x = _______
59. 
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?
60. 
-1/5 ની વિરોધી સંખ્યા માં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ?
61. 
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે ?
62. 
1, 1, 4, 8, 9, 27, 16, ?
63. 
આ શ્રેણી જુઓ : 36, 34, 30, 28, 24 હવે પછી કયો નંબર આવશે?
64. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
65. 
શ્રેણી પૂર્ણ કરો : 10, 29, 66, 127, _____
66. 
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
67. 
1,00,000 સે.મી. = _________ કિ.મી.
68. 
રૂ.315 = _________ ના 90%
69. 
એક કોડી એટલે કેટલા નંગ ?
70. 
રવિ દક્ષિણ દિશામાં 15 મીટર ચાલીને જમણી બાજુ વળીને 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 15 મીટર ચાલે છે. તો તે પોતાના ઉદગમસ્થાનથી કઈ દિશામાં હશે?
71. 
ઇલ્બર્ટ બિલ વિવાદ કોનાથી સંબંધિત હતો?
72. 
ભારતીય સ્વતંત્રતા ચળવળના સંદર્ભમાં 14 જૂન, 1945ના રોજ કઈ ઘટના બની હતી?
73. 
યાદી-I ને યાદી-II સાથે મેચ કરો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો:
યાદી-I               યાદી-II
A. સેરીકલ્ચર     1. શાકભાજી, ફૂલો અને
                              ફળની ખેતી
B. પિસિકલ્ચર   2. અંગુરની ખેતી
C. વિટીકલ્ચર    3. માછલી પાલન
D. હોર્ટીકલ્ચર   4. રેશમના કીડા
                               નું ઉછેર
74. 
યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (UNIDO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
75. 
ભારતમાં કુંભ મેળો ક્યાં યોજાતો નથી?
76. 
ભારતનું પ્રથમ પેપરલેસ અખબાર " ધ ન્યૂઝ ટુડે " આમાંથી કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું?
77. 
"પાંડવાણી" આમાંથી કયા રાજ્યનું લોકનૃત્ય/નાટક છે?
78. 
યાદી-1 ને યાદી-2 સાથે મેચ કરો અને યાદીની નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
યાદી-1 (લેખક)  યાદી-2 (પુસ્તક)
A. કૌટિલ્ય          1. અષ્ટાધ્યાયી
B. પાણિની        2. અર્થશાસ્ત્ર
C. કામંદક          3. કુમારસંભવ
D. કાલિદાસ      4. નીતિસાર
79. 
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?
80. 
ભારતીય બંધારણના અનુચ્છેદ-343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?
81. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે ?
82. 
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?
83. 
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ?
84. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?
85. 
લોકસભાના સ્પીકર વિશે કયું નિવેદન સાચું નથી?
86. 
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સંબંધિત નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી?
87. 
ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી શું સત્ય નથી ?
88. 
સપ્ટેમ્બર 2023 માં લોન્ચ થનારી ભારતની પ્રથમ અવકાશ-આધારિત વેધશાળાનું નામ શું છે?
89. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
90. 
ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન સંસ્થા ક્યા આવેલી છે ?
91. 
રાષ્ટ્રીય ડોકટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
92. 
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યું છે ?
93. 
તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો ?
94. 
તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાદિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
95. 
કયા રાજયમાં ભારતની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવશે ?
96. 
તાજેતરમાં “ધ યોગ સૂત્ર ફોર ચિલ્ડ્રન” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
97. 
તાજેતરમાં કયા રાજયની સરકારે તેના IT વિભાગનું નામ બદલી ‘ડિજિટલ ટેકનોલોજી’ વિભાગ કર્યું છે ?
98. 
તાજેતરમાં એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2023માં પ્રથમ સ્થાને કઈ યુનિવર્સિટી રહી છે ?
99. 
તાજેતરમાં NASAના આર્ટેમિસ પ્રોગ્રામમાં કયો દેશ શામિલ થયો છે ?
100. 
તાજેતરમાં આવેલ ‘Global Liveability Index 2023 (રહેવા માટે સૌથી સારું શહેર)’ માં કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું છે ?