ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 13
1.
X અને Y જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે . નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
2.
આપઘાત કરવાની કોશિશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
3.
મનુષ્યની જિંદગી વિરુદ્ધના ગુનાઓ અંગે IPCના ________
4.
ખૂનના ગુનાની સજાની જોગવાઇ કઈ કલમમાં કરવામાં આવી છે ?
5.
જે ગુનામાં માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ?
6.
બળાત્કારની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે ?
7.
નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?
8.
મહાવ્યાથાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
9.
ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
10.
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ?
11.
ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
12.
રાજય વિરુદ્ધના ગુનામાં ________ નો સમાવેશ થતો નથી ?
13.
પતિ અથવા પતિના સગા સ્ત્રીને માનસિક ત્રાસ આપે તો કઈ કલમ હેઠળ દોષિત ઠરે છે ?
14.
દરિયાકિનારો ધરાવતાં રાજયોમાં દરિયા કિનારથી કેટલા અંતર સુધીના જળપ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે ?
15.
રાજયસેવકની વ્યાખ્યા I.P.C.ની કઈ કલમમાં છે ?
16.
I.P.C.ની કઈ કલમ મુજબ જાહેરમાં ધુમ્રપાન કરવું ગુનો બને છે
17.
અયોગ્ય જોડકું પસંદ કરો .
18.
અયોગ્ય વિકલ્પ પસંદ કરો ?
19.
' X ' નામની વ્યકિત બળાત્કારનો ભોગ બને છે . ' Y ' નામનો મિડિયા કર્મી ' X ' ની ઓળખ જાહેર કરી દે છે અહીં જો ઓળખ જાહેર કરવી ગુનો બનતો હોય તો ' Y ' કઈ કલમ મુજબ સજાને પાત્ર ઠરશે ?
20.
અયોગ્ય વિકલ્પ પસંદ કરો .
21.
A અને B નામનો વ્યકિત રોડ ઉપર મારામારી કરી જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે છે , IPCની કઈ કલમ મુજબ બંને દોષિત ઠરશે ?
22.
IPCની કલમ 82 શું દર્શાવે છે ?
23.
ઇન્ડિયન પીનલ કોડની કલમ -228 શું દર્શાવે છે ?
24.
અખંડ ભારતના બંધારણીયસભાની રચના શાના આધારે થઈ હતી ?
25.
સંઘના હિસાબોને લગતાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?
26.
ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી કયા વર્ષે યોજાઈ ?
27.
ભારતની સ્વતંત્રતા બાદ રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ તરીકેનો હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ કોણ હતા ?
28.
નીચેના વિષયોમાં રાજ્ય તથા કેન્દ્રની સંયુકત યાદીમાં કયા વિષયનો સમાવેશ થાય છે ?
29.
રાજ્યસભાનું વિસર્જન નીચેનામાંથી કોણ કરી શકે ?
30.
જો રાજ્યપાલ અવસાન પામે તો કાર્યકારી રાજ્યપાલ કોણ બને ?
31.
નાણાપંચના અધ્યક્ષની નિયુકિત કોણ કરે છે ?
32.
અયોગ્ય વિકલ્પ પસંદ કરો .
33.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?
34.
નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ?
1. ચંદ્રગુપ્ત પહેલો 2. ચંદ્રગુપ્ત મોર્ય 3. અશોક 4. અકબર
35.
C.R.P.C.નું આખું રૂપ શું છે ?
36.
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?
37.
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?
39.
6, 12, 20, 30, 42, ___ ?
40.
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?
41.
U.S.A.ની રાજધાની કઇ છે ?
42.
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ?
43.
ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ?
44.
ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
45.
JPEG નું પૂરું નામ જણાવો
46.
માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે ?
47.
પાવર પોઈન્ટ માં થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?
48.
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?
49.
અયોગ્ય વિકલ્પ પસંદ કરો .
50.
‘કંઠીના મેદાનો’ _______ માં આવેલા છે.
51.
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?
52.
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
53.
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
54.
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?
55.
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
56.
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?
57.
નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ?
58.
બિહુ નૃત્ય કયા રાજ્યનું છે ?
59.
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
60.
2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ?
61.
ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ?
62.
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?
63.
વિશ્વ હૃદય દિવસ (World Heart Day) ક્યારે મનાવાય છે ?
64.
ભારતીય વાયુસેના (Indian Air Force) ના ચીફ કોણ છે?
65.
ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા ?
66.
સી.વી.રામનને વિજ્ઞાનના કયા ક્ષેત્રમા નોબલપ્રાઈઝ મળ્યું હતું?
67.
“ગદર” સમાચાર પત્રિકાના સ્થાપક કોણ હતા?
68.
“ગુડી પડવો” તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે?
69.
‘ આર્યભટ્ટ ’ ઉપગ્રહને ક્યારે લૉન્ચ કરવામાં આવ્યો હતો?
70.
મહાત્મા ગાંધી કેટલીવાર કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા?
71.
વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો?
72.
લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ કયા વડાપ્રધાન વિરુદ્ધ આવ્યો?
73.
ઉત્તર પ્રદેશમાં કયો મેળો જાણીતો છે ?
74.
‘મન ચંગા તો કઠૌતીમાં ગંગા’ આ દોહાની રચના કોણે કરી હતી ?
75.
' કુચીપુડી ’ કયા રાજ્યનું લોકનૃત્ય છે?
76.
ઇથોપિયાની રાજધાની કઈ છે?
77.
નોબલ પુરસ્કાર ની શરૂઆત ક્યારથી કરવામાં આવી?
78.
ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?
79.
ઈરાન (Iran) નું ચલણ કયું છે?
80.
ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું?
81.
‘બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન’ કયા રાજ્યમાં આવેલું છે?
82.
હાલમાં કેટલામું નાણાપંચ કાર્યરત છે?
83.
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપ્યો છે?
84.
ધારો કે દિયોદર તાલુકાનો પીનકોડ નંબર 385330 છે. તો તેમાં અંક 8 શું દર્શાવે છે?
85.
‘ પંચામૃત ’ ડેરી ક્યાં આવેલી છે?
86.
512 ના 25% ના 200% બરાબર કેટલા થાય ?
87.
શ્રેણી પૂર્ણ કરો : 4, 6, 9, 13, ?
88.
0.2 × 25 બરાબર કેટલા થાય ?
89.
AGRICULTURE શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
90.
ADE : FGJ : : KNO : ?
91.
32 × 14 × 3 = ________
92.
જો 24 માણસો એક કામ 40 દિવસમાં પુરુ કરે છે. તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ?
93.
29, 31, અને 37 નો ગુ.સા.અ.(Highest Common Factor) ________ છે.
94.
વર્તમાનમાં નીતિ આયોગ (NITI Aayog) ના CEO કોણ છે ?
95.
રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવાય છે ?
96.
તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022'માં કુલ 132 દેશોમાં ભારત કયા ક્રમે છે ?
97.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની રચના કઈ સાલમાં થઈ હતી?
98.
S.A.C. નું પૂરું નામ શું છે?
99.
બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્ય કોઈપણ નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં?
100.
"ઓપરેશન ફ્લડ" પ્રોગ્રામ કઈ પ્રવૃત્તિ સાથે સંબંધિત છે?