ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 10

1. 
મિશન ચંદ્રયાન-3 ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે?
2. 
ચંદ્રયાન-3 ને કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું?
3. 
સંગીત ક્ષેત્રે તાના-રીરી એવોર્ડ કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે ?
4. 
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલો છે?
5. 
ચંદ્રગુપ્ત-2 બીજા કયા નામે ઓળખાતો હતો ?
6. 
જો D = 4 અને G = 7 તો GARDEN = ?
7. 
શ્રેણી પૂર્ણ કરો : O, R, U, X, A, ?
8. 
નીચેનામાંથી કોણ રાજ્યપાલને તેમના પદ પરથી હટાવી શકે છે?
9. 
ઉપરાષ્ટ્રપતિને હટાવવાની દરખાસ્ત કોની સમક્ષ મૂકી શકાય ?
10. 
રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
11. 
ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
12. 
નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી ?
13. 
પૈસા ચોરી કરવા માટે ‘અ’ ના ખિસ્સામાં ‘બ’ હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે. તો ‘બ’ _______
14. 
પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે ?
15. 
' હકીકત ' શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
16. 
ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે ?
17. 
અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓને રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌ પ્રથમ ક્યારે કરવામાં આવી હતી ?
18. 
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, નીચેનામાંથી સહ-તહોમતદાર કોને ગણી શકાય ?
19. 
'અ’ અને 'બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
20. 
A ના ઘરમાં B બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે. તે _________ ગુનો કરે છે.
21. 
'ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
22. 
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય આવેલું નથી ?
23. 
ભારતીય દંડ સંહિતાના કયા પ્રકરણમાં શરીર સંબંધિત ગુનાનો ઉલ્લેખ છે ?
24. 
ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં માત્ર એક કલમ છે. તે કલમ કઈ છે ?
25. 
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?
26. 
નીચેનામાંથી કઈ મહાવ્યથા નથી ?
27. 
ગ્રામ રક્ષક દળના સદસ્યની નિયુક્તિ કોણ કરે છે ?
28. 
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનનાં કાયદાના કયા આર્ટીકલમાં કરવામાં આવ્યો છે ?
29. 
સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો, તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે ?
30. 
જો DELHI = 13541 અને CALCUTTA = 82589662 હોય, તો CALICUT બરાબર કેટલા થાય ?
31. 
જો હાથી=કીડી હોય અને કીડી=ભેંસ હોય, વાંદરો=પતંગિયુ હોય અને મનુષ્ય=વાઘ હોય અને ચામાચીડિયું=ફૂલ હોય, તો ફૂલ સૂંઘનાર કોણ ?
32. 
નીચે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
33. 
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?
34. 
ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
35. 
ભારતના ક્યાં રાજયમાં સૌપ્રથમ માહિતીનો અધિકાર(RTI) નો અમલ થયો ?
36. 
“ મૂળભૂત ફરજો ” ની જોગવાઈ કોને લાગુ પડે છે ?
37. 
નીચેનામાંથી કયું જોડકું નદી અને તેના ઉદગમ સ્થાન વિશે ખોટું છે ?
38. 
નીચેના વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ?
39. 
નીચે આપેલ ઉપનામ અને સાહિત્યકાર પૈકી કઈ જોડ સત્ય છે ?
40. 
ભારત સરકારે 21 ઓક્ટોબરે કયો દિવસ મનાવવાની ઘોષણા કરી છે ?
41. 
'ભારતીય વાયુ સેના' દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
42. 
નીચેનામાંથી 'મીની કુંભમેળા' તરીકે કયો મેળો ઓળખાય છે ?
43. 
સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો ?
44. 
મહાગુજરાત આંદોલન કુલ કેટલો સમય ચાલ્યું હતું ?
45. 
ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા ?
46. 
કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઈ શકતી નથી ?
47. 
'ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ' વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
48. 
જો કોઈ વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવે તો તેના વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કઈ કલમ મુજબ કાર્યવાહી થાય ?
49. 
લૂંટ અને ધાડ માં શું તફાવત હોય છે ?
50. 
KMF : LLH :: RMS : ?
51. 
કોર્ટ : ન્યાય : : શાળા : ?
52. 
જો EARTH શબ્દને QPMZS તરીકે લખવામાં આવે, તો તે કોડમાં HEART કેવી રીતે લખવામાં આવશે ?
53. 
કોઈ ચોક્કસ કોડમાં PORT ને 2491, MUCE ને 6538 લખવામાં આવે છે. તો COMPUTERને કેવી રીતે લખાશે ?
54. 
16 : 258 : : 25 : ?
55. 
શ્રેણી પૂર્ણ કરો : GM, JO, KP, NR, OS, ?
56. 
નીચેનામાંથી કયો વાયુ એસિડ વરસાદનું કારણ બની શકે છે?
57. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી ?
58. 
ઉબેર કપ (Uber Cup) શેનાથી સંબંધિત છે?
59. 
નીચેનામાંથી કયા 'શીખ ગુરુ' ને જહાંગીરે ફાંસી આપી હતી?
60. 
ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી ?
61. 
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની સીમા રેખાને શું કહેવામાં આવે છે?
62. 
120 – [450 – (90 ÷10 – (35-300 ÷12) ÷ 10)] = __________
63. 
18, 24, 21, 27, ?, 30, 27
64. 
ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા ?
65. 
જર્મની (Germany) માં વપરાતું ચલણ ________ છે.
66. 
વિવેકાનંદ સ્મારક ક્યાં આવેલું છે?
67. 
1:2 ના ગુણોત્તરમાં રિતિક અને હેન્ના વચ્ચે ₹ 78 વહેંચવામાં આવ્યા હતા. હેન્નાને કેટલા પૈસા મળ્યા?
68. 
અકબરના નવરત્નોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો?
69. 
નીચેનામાંથી કોને ભારતીય સંઘમાં રાજ્યોના નામ અને સીમાઓ બદલવાનો અધિકાર છે?
70. 
વધારેમાં વધારે રાષ્ટ્રપતિ શાસન કેટલા સમય સુધી લગાવી શકાય છે ?
71. 
અસહકાર આંદોલનમાં ધરપકડ થનાર પ્રથમ નેતા કોણ હતા.?
72. 
ન્યુયોર્ક (New York) શહેર કઈ નદી પર આવેલું છે?
73. 
B-2, D-4, F-6, H-8, J-10, L-12, ______
74. 
જો BAT = 9 અને GROUND = 36, તો BUILDING = ________
75. 
નીચેનામાંથી અસંગત વિકલ્પને પસંદ કરો.
76. 
12 – 6.4 – 8 + 0.2 x 0.7 = ________
77. 
ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે ?
78. 
A * B એટલે ગુણાકાર, A @ B એટલે ભાગાકાર, A ? B એટલે સરવાળો, A = B એટલે A - B છે. તો 10 * 10 = 5 * 10 ? 50 @ 10 ની કિંમત શોધો.
79. 
સોડિયમ કેલ્શિયમ સિલિકેટને ________ કહેવાય છે.
80. 
દૂરદર્શનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
81. 
બુલંદ દરવાજાનું નિર્માણ ________ દ્વારા કરવામાં આવ્યું હતું.
82. 
પાણીમાં નીચેની વસ્તુ શોધવા માટે કયું સાધન વપરાય છે?
83. 
0.05 × 0.4 = _________
84. 
100 મિલિયન બરાબર કેટલા?
85. 
ચિન્હોનો સાચો સમૂહ પસંદ કરો : 34 16 4 12 = 26
86. 
AQIનો અર્થ શું છે?
87. 
ખો-ખોની રમત રમતી વખતે મેદાન પરની દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે?
88. 
જો a + b = -2 અને a - b = 12 હોય તો b ની કિંમત શોધો.
89. 
ચૌરી-ચૌરાની ઘટના ક્યારે બની હતી ?
90. 
ભારતના કેટલા રાજ્યો સમુદ્ર કિનારો ધરાવે છે ?
91. 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
92. 
તાજેતરમાં GST કાઉન્સીલની 50મી બેઠકમાં ‘ઓનલાઈન ગેમિંગ’ પર કેટલા ટકા GST લગાવવામાં આવ્યો છે ?
93. 
તાજેતરમાં xAI ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે ?
94. 
તાજેતરમાં ભારતનો પ્રથમ વૈદિક થીમ વાળો પાર્ક ક્યાં ખોલવામાં આવ્યો છે ?
95. 
તાજેતરમાં કયા દેશે તેની પોતાની કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ ‘ઓપનકાઇલિન’ શરૂ કરી છે ?
96. 
તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી એક લઘુગ્રહનું નામ રાખી આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે ?
97. 
તાજેતરમાં આવેલ ‘ગ્લોબલ પીસ ઇંડેક્સ 2023’ મુજબ દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો છે ?
98. 
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયધીશ કોણ બન્યું છે ?
99. 
તાજેતરમાં કયા રાજયની સરકારે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત મળતી 5 લાખની વીમા રકમને વધારી 10 લાખ કરી છે ?
100. 
તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરે AIFF (All India Football Federation) પુરુષ ફૂટબોલર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો છે ?