ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 05
1.
ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ?
2.
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
3.
સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ?
4.
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
6.
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?
7.
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ?
8.
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ?
9.
"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?
10.
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ?
11.
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".
12.
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?
13.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?
14.
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?
15.
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
16.
સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ?
17.
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?
18.
ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
19.
અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
20.
માંડવી દરવાજો ક્યાં આવેલો છે ?
21.
ગીરને કયા વર્ષે અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ?
22.
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
23.
આદિવાસી વિસ્તારમાં ગુરુવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
24.
સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહે છે ?
25.
ALU નું પૂરુંનામ જણાવો.
26.
માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે ?
27.
કમ્પ્યુટર રિફ્રેશ કરવા કઈ કી(Key)નો ઉપયોગ થાય છે ?
28.
પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?
29.
નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ?
30.
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?
31.
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?
32.
' વિશ્વ પૃથ્વી દિવસ ' ક્યારે ઉજવાય છે ?
33.
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો.
34.
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
35.
આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
36.
KM 5, IP 8, GS 11, EV 14, ______
37.
FICCI નું પુરુનામ જણાવો ?
38.
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
40.
માનવ સૌંદર્યના અધ્યયન શું કહેવાય છે?
41.
512ના 25% ના 200% = ______
42.
એક ફેધમ(1 fathom)= _______
43.
' એકઝામ વોરિયર્સ ' આ પુસ્તકના લેખક કોણ છે ?
44.
કવાડ(QUAD) માં કયા દેશ નો સમાવેશ થતો નથી.
45.
PDF(Portable Document Format) ના શોધક કોણ છે?
46.
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું ?
47.
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
48.
વાંટા પદ્ધતિ ક્યા સુલ્તાને દાખલ કરી હતી ?
49.
B કહે છે કે તેની માતા A ની માતાની એક માત્ર દીકરી છે. તો A નો B સાથે સંબંધ શું છે ?
50.
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
51.
ભારતના બંધારણના ક્યાં અચ્છેદમાં ' કોમન સિવિલ કોડ ' ની જોગવાઈ કરવામાં આવી છે ?
52.
'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ?
53.
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
54.
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?
55.
'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.
56.
સી.આર.પી.સી. ની કલમ-107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?
57.
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?
58.
'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?
59.
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ________
60.
'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
61.
ગૌણ(secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?
62.
"દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
63.
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?
64.
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?
65.
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?
66.
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?
67.
હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
68.
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ?
70.
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?
71.
કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ?
72.
હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ?
73.
VIRUS નું પુરું નામ લખો.
74.
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે ?
75.
FATનું પૂરુંનામ શું છે ?
76.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
77.
ભારતીય દંડ સહિતા કલમ-141ની જોગવાઈ મુજબ , મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ?
78.
એડવોકેટ જનરલ(Advocate General)ની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
79.
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
80.
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?
81.
ભારતીય બંધારણમાં "ન્યાયતંત્રની સ્વતંત્રતા" કયા દેશ માંથી લેવામાં આવી છે ?
82.
CRPCની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ?
83.
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?
84.
CRPCની કઈ કલમમાં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
85.
CRPCની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
86.
સેશન્સ કોર્ટ(Sessions Court)ના અધ્યક્ષ જજની નિમણૂંક કોણ કરે છે ?
87.
CRPCની કલમ-186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ?
88.
ISPનું પુરુનામ જણાવો.
89.
ભવાઈની આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર ફિલ્મ "ભવની ભવાઈ" જેને કેતન મહેતા દ્વારા 1980માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ કોના નાટક આધારિત છે ?
90.
IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ?
91.
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે ?
92.
6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે, અને અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર એકસાથે વાગશે ?
93.
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ?
94.
ભારતમાં કોના જન્મદિવસને 'સદભાવના દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ?
95.
આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો મેળવવામાં આવ્યા ?
96.
તાજેતરમાં આયોજિત થયેલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ ચેમ્પિયનશીપ પુરુષ નો ખિતાબ કોણે જીત્યો છે ?
97.
ભારતે કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જક બનવાનું લક્ષ્ય રાખ્યું છે ?
98.
તાજેતરમાં મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને શું રાખવામા આવ્યું છે ?
99.
તાજેતરમાં TCS (Tata Consultancy Services) ના નવા CEO કોણ બન્યું છે ?
100.
તાજેતરમાં NASA ને કયા ગ્રહ પર મોટી નદી હોવાના પુરાવા મળ્યા છે ?