ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 07

1. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
b) હમ્પી સ્મારક સમૂહ
c) સૂર્યમંદિર, કોણાર્ક
d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
1) કર્ણાટક
2) ઓરિસ્સા
3) પશ્ચિમ બંગાળ
4) રાજસ્થાન
2. 
'મેનમેચો તળાવ' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?
3. 
ભારતની સૌથી લાંબી નદી કઈ ?
4. 
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?
5. 
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?
6. 
પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
7. 
ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ?
8. 
ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?
9. 
ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ?
10. 
નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ?
11. 
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?
12. 
નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?
13. 
નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ?
14. 
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.
15. 
ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ?
16. 
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?
17. 
2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ?
18. 
ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ?
19. 
નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યા આવેલ છે ?
20. 
ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ?
21. 
સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ?
22. 
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે ?
23. 
નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ?
24. 
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?
25. 
કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ?