ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 02

1. 
ભારતીય રાષ્ટ્રીય સંગઠન (The Indian National Association) ની સ્થાપના 1876 માં ________ દ્વારા કલકત્તામાં થઈ હતી.
2. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
3. 
" ઘેરનૃત્ય " એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ?
4. 
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?
5. 
ભારતનો પ્રમાણ સમય એટલે ________
6. 
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?
7. 
‘ સારે જહાં સે અચ્છા ’ નામના પ્રખ્યાત ગીતની રચના કોણે કરી છે ?
8. 
દામોદર વેલી પ્રોજેક્ટ કયા બે રાજ્યો સાથે જોડાયેલ છે ?
9. 
નીચેનામાંથી કયા રાજ્યમાં સરિસ્કા વાઘ અભયારણ્ય સ્થિત છે ?
10. 
ભારતમાં પ્રખ્યાત ટોકન ચલણ પ્રણાલી કોણે રજૂ કરી ?
11. 
Association of South East Asian Nations ( ASEAN) નું મુખ્ય મથક ક્યાં આવેલ છે ?
12. 
નીચેનામાંથી કોણ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલું છે ?
13. 
એની બેસન્ટે (Annie Besant) ________ માં હોમ રૂલ લીગની સ્થાપના કરી.
14. 
" ભૂદાન આંદોલન " ના સ્થાપક કોણ હતા ?
15. 
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Central Drug Research Institute) નીચેનામાંથી કયા શહેરમાં સ્થિત છે ?
16. 
કોલકાતા, બોમ્બે અને મદ્રાસમાં ઉચ્ચન્યાયાલય ની સ્થાપના ક્યારે થઈ હતી ?
17. 
1857ના વિદ્રોહ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
18. 
' હેંગિંગ વેલી ' ના નિર્માણનું મુખ્ય કારણ શું હોય છે ?
19. 
ભારત છોડો આંદોલનની શરૂઆત 1942ના કયા મહિનામાં શરૂ થઈ હતી ?
20. 
ભારતમાં સૌપ્રથમ પરમવીર ચક્ર મેળવનાર વ્યક્તિ કોણ હતા ?
21. 
' વિશ્વ વ્યાપાર સંગઠન ' નું મુખ્યાલય કયા આવેલું છે ?
22. 
ગુજરાતમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી ?
23. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ________ માં ભારત છોડો ઠરાવ પસાર કર્યો હતો.
24. 
BIMSTEC માં ક્યાં-ક્યાં દેશોનો સમાવેશ થાય છે ?
25. 
મ્યાનમાર ભારતથી ક્યારે અલગ થઈ ગયું હતું ?