ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 06

1. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે ?
2. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ________ જરૂરી છે.
3. 
લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ?
4. 
ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?
5. 
ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
6. 
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?
7. 
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ?
8. 
રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ?
9. 
નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ?
10. 
ભારતીય બંધારણના અનુચ્છેદ-343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?
11. 
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?
12. 
રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ?
13. 
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
14. 
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?
15. 
ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ?
16. 
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?
17. 
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?
18. 
'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ?
19. 
'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?
20. 
સંવિધાનના આર્ટિકલ-40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?
21. 
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?
22. 
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?
23. 
PIL (પી.આઈ.એલ.) શું છે ?
24. 
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?
25. 
રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?