ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 02

1. 
ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી શું સત્ય નથી ?
2. 
રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચું નથી ?
3. 
બંધારણીય ઇલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
4. 
રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ?
5. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?
6. 
લોકનાયક જયપ્રકાશ નારાયણે ' ગ્રામ પંચાયત ' ને ' મંત્રીમંડળ ' અને ' ગ્રામ સભાને ' _________ સાથે સરખાવ્યા છે.
7. 
' NITI ' આયોગનું સંપૂર્ણ નામ શું છે ?
8. 
ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ ક્યા ભાગમાં આપવામાં આવેલી છે ?
9. 
ભારતમાં ક્યા દિવસને ' મૂળભૂત ફરજદિન ' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?
10. 
મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
11. 
ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
12. 
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?
13. 
સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ?
14. 
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યાં અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?
15. 
કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?
16. 
સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
17. 
લોકસભાની રચનામા કેંદ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ________ થી વધુ ન હોવી જોઇએ.
18. 
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવાનું શક્ય બનાવ્યું?
19. 
ભારતીય બંધારણ મુજબ નીચેના માંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
20. 
લોકપાલ શબ્દ સૌપ્રથમ વાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
21. 
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે?
22. 
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) નીચેના પૈકી ક્યાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
23. 
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
24. 
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવોના રક્ષણ કરવાની છે?
25. 
લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ?