ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 03

1. 
નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો.
2. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?
3. 
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ધોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી.
4. 
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?
5. 
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ?
6. 
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
7. 
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા ?
8. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
9. 
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો ?
10. 
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે ?
11. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
12. 
' ગરવી ગુજરાત ભવન ' કયા શહેરમાં આવેલું છે ?
13. 
" ગુજરાતી ગઝલના પિતા " એટલે ________
14. 
નીચેનામાંથી કયું રાજ્યના મુખ્ય સચિવનું કાર્ય નથી ?
15. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી ?
16. 
" મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો " આ ઉક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં ઉલ્લેખાયેલી છે ?
17. 
ગુજરાતમાં ________ તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
18. 
ગીરનારનો શિલાલેખ ________ સમયનો છે.
19. 
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
20. 
ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.
21. 
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
22. 
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?
23. 
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
24. 
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
25. 
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
1. મૈત્રક
2. યાદવ
3. સોલંકી
4. ચાવડા