ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 01

1. 
નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?
2. 
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
3. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.
3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.
4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.
4. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2). ખોરાકનું રસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3). ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.
5. 
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના _________ કારણે ઝબૂકતો દેખાય છે.
6. 
ગોલ્ડન મશીહૂરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે _________ વર્ગનું છે.
7. 
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). કૃમિ ચેપો બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
2). ‘તે સોઇલ ટ્રાન્સમિટેડ હેલમીન્થસ’ તરીકે પણ ઓળખાય છે.
3). વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.
8. 
ભારતને આંખમાં _________ ના ચેપથી થતા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.
9. 
સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
10. 
માણેક અને નીલમ _________ ના રસાયણિક નામે ઓળખાય છે.
11. 
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?
12. 
રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?
13. 
ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબધિત પ્રવૃતિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?
14. 
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
15. 
સૂર્યતાપ (Insolation) એટલે શું?
16. 
કિલોવોટ-કલાક કોનો એકમ છે?
17. 
નેનોટેકનૉલોજી શબ્દનો સૌપ્રથમ વખત પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો?
18. 
ઓઝોન સ્તરની જાડાઈ માપવા કયા એકમનો ઉપયોગ થાય છે?
19. 
નીચેના વિશે ખરા વિધાનો ચકાસો.
01). સ્ટેમ સેલ પાસે શરીરના કોઈપણ અંગને વિકસાવી શકવાની ક્ષમતા હોય છે.
02). સ્ટેમ સેલ બાળક જન્મ સમયે નાભી સાથે જોડાયેલી ગર્ભનાળમાં જ હોય છે.
20. 
ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી તેના સહયાત્રીને સાંભળી શકતો નથી, કારણ કે ________
21. 
સૂકી બેટરીમાં કયા સંયોજનો હોય છે?
22. 
ભારતની પ્રથમ સ્વદેશી રસી કઈ છે?
23. 
મગજના તળિયામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે?
24. 
અતિશય શુદ્ધ ડીઝલને શું કહેવામા આવે છે?
25. 
રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ ક્યો છે?