ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 11
1.
ગોળમેજી પરિષદની કઈ બેઠકમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો?
2.
ચંપારણ વિદ્રોહના પરિણામે સરકાર દ્વારા કઈ પદ્ધતિ નાબૂદ કરવી પડી?
3.
દાંડીયાત્રા શા માટે શરૂ કરવામાં આવી હતી?
4.
વર્ધા કરારનું બીજું નામ શું છે?
5.
નીચેનામાંથી કયું વિધાન રાજા રામમોહન રોય વિશે સાચું છે?
6.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
7.
ગવર્નર જનરલનો કાર્યકાળ કેટલા વર્ષનો હતો?
8.
ભારત સરકાર અધિનિયમ - 1919નું બીજું નામ શું હતું?
9.
કોના મૃત્યુ પછી તેમને "ગરીબ નવાઝ" (ગરીબોના પરોપકારી)નું બિરુદ આપવામાં આવ્યું?
10.
સૌરમંડળનો કયો ગ્રહ પૃથ્વી જેટલો મોટો છે?
11.
બંગાળનું વિભાજન ક્યારે રદ કરવામાં આવ્યું હતું?
12.
ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કોના કાર્યકાળમાં હાથ ધરવામાં આવી હતી?
13.
પ્રખ્યાત સંસ્કૃત નાટક "મુદ્રારાક્ષસ" ના લેખકનું નામ શું છે?
14.
'BRIC' જે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન નામના 4 દેશોનું સંગઠન હતું તે હવે 'બ્રિક્સ(BRICS)' બની ગયું છે. તેમાં સમાવિષ્ટ પાંચમું રાષ્ટ્ર કયું છે?
15.
નીચેનામાંથી કયા પાકને ઉગાડવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે?
16.
નીચેનામાંથી કઈ નદી ભારતમાં વહેતી નથી?
17.
નીચેનામાંથી ‘ક્રિકેટ માય સ્ટાઈલ’ પુસ્તકના લેખક કોણ છે?
18.
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવતો નથી?
19.
DRDLનું પુરુનામ જણાવો.
20.
ખંડોને સૌથી મોટાથી નાનામાં ગોઠવો?
(A) આફ્રિકા
(B) યુરોપ
(C) ઉત્તર અમેરિકા
(D) એશિયા
(E) ઓસ્ટ્રેલિયા
(F) દક્ષિણ અમેરિકા
(G) એન્ટાર્કટિકા
21.
નીચેનામાંથી કયો દેશ OPECનો સભ્ય નથી?
22.
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
23.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ __________ છે.
24.
યોગ્ય રીતે જોડકાં જોડો.
A. મણિપુર 1. હૈદરાબાદ
B. મેઘાલય 2. દીસપુર
C. તેલંગણા 3. શિલૉંગ
D. આસામ 4. ઈમ્ફાલ
25.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી?