ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 08

1. 
INTEL કંપનીનું વડુંમથક ક્યાં આવેલું છે?
2. 
આબુમાં આદીનાથનું ભવ્ય આરસ મંદિર કોને બંધાવ્યું હતું?
3. 
બ્રિટીશ સરકારે મેકોલેના અધ્યક્ષપણા હેઠળ ક્યાં વર્ષમાં લો કમીશનની નિમણુંક કરી હતી?
4. 
તૂરનૃત્ય ક્યાં ક્ષેત્ર થી સંકળાયેલું છે?
5. 
બીરજુ મહારાજ ક્યાં નૃત્ય થી સંકળાયેલા હતા?
6. 
ગ્રામપંચાયત ની ચૂંટણી બાદની પ્રથમ બેઠકમાં ફક્ત ______નું જ કાર્ય થાય છે.
7. 
શેરશાહ ના વહીવટી ખાતામાંદ દીવાન-એ –આરીઝ શું છે?
8. 
ભારતના ઉપરાષ્ટ્રપતિને તેના પદ પરથી હટાવવા સંબંધિત પ્રસ્તાવ ક્યાં રજૂ કરવામાં આવે છે?
9. 
મુલરાજ 1 એ સૌરાષ્ટ્ર ના રાજા ગ્રહરીપું સાથે યુદ્ધ કર્યું હતું તેની માહિતી ક્યાં ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે?
10. 
વનરાજ ચાવડાએ નીચેનામાંથી કયું કાર્ય કર્યું છે?
11. 
આજીવક સંપ્રદાયની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
12. 
રાષ્ટ્રીય એકતા પરિષદ ની સ્થાપના ક્યારે થઇ?
13. 
CAG નું પદ કોને જવાબદાર છે?
14. 
દાંડીયાત્રામાં ગાંધીજીના ક્યાં પુત્ર આવ્યા ન હતા?
15. 
મહાગુજરાત આંદોલન સમયે જનસત્તા દૈનિક સમાચારપત્રના તંત્રી કોણ હતા?
16. 
નીચેનામાંથી કઈ ચિત્રશૈલીમાં પુરુષપ્રધાન ચિત્રો વધુ જોવા મળે છે?
17. 
નીચેનામાંથી ક્યાં મેળા સાથે સિદ્ધરાજ જયસિંહ ની દંતકથા જોડાયેલી છે?
18. 
ભારતમાં સૌપ્રથમ ક્યાં સ્થળે મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાપના કરવામાં આવી?
19. 
સંઘ લોકસેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે?
20. 
નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ ભારતના બંધારણમાં સમાવિષ્ટ નથી?
21. 
TBIL નું પૂરું નામ જણાવો.
22. 
5Gની શરુઆત ક્યાં દેશે કરી?
23. 
Paas એટલે શું?
24. 
ફાઈબર ઓપ્ટીકલ કેબલમાં માહિતીનું વાહન ક્યાં સ્વરૂપે થાય છે?
25. 
નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી?