ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 03
						 
									 
									
										1. 
								નડેશ્વરી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? 
			
			
		
						 
									
										2. 
								ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ? 
			
			
		
						 
									
										3. 
								ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ? 
			
			
		
						 
									
										4. 
								ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? 
			
			
		
						 
									
										5. 
								ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યાં રાજવી હતા ? 
			
			
		
						 
									
										6. 
								સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો ? 
			
			
		
						 
									
										7. 
								સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું ? 
			
			
		
						 
									
										8. 
								ધોળકા શહેર ક્યાં નામ થી પહેલા પ્રચલિત હતું ? 
			
			
		
						 
									
										9. 
								ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છ ? 
			
			
		
						 
									
										10. 
								સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યુ હતું ? 
			
			
		
						 
									
										11. 
								મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ? 
			
			
		
						 
									
										12. 
								મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું ? 
			
			
		
						 
									
										13. 
								મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ? 
			
			
		
						 
									
										14. 
								" ગુજરાતનાં અશોક " તરીકે કોણે પ્રસિદ્ધ છે ? 
			
			
		
						 
									
										15. 
								ગુજરાતનો સુવર્ણયુગ કયા વંશમાં હતો ? 
			
			
		
						 
									
										16. 
								‘કુંભારિયાના દેરાં’ કોણે બંધાવ્યા હતા ? 
			
			
		
						 
									
										17. 
								ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? 
			
			
		
						 
									
										18. 
								લોથલ ક્યાં આવેલું છે ? 
			
			
		
						 
									
										19. 
								અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ? 
			
			
		
						 
									
										20. 
								ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ? 
			
			
		
						 
									
										21. 
								ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ? 
			
			
		
						 
									
										22. 
								મહંમદ ગઝની એ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ? 
			
			
		
						 
									
										23. 
								વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ ક્યાં રાજા ના સમય મા થઈ ગયા ? 
			
			
		
						 
									
										24. 
								ગુજરાતમાં ‘છોટે સરદાર ‘તરીકે કોણ પ્રસિદ્ધ છે ? 
			
			
		
						 
									
										25. 
								વડોદરા રાજયના છેલ્લા રાજવી કોણ હતા ?