ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 02

1. 
નીચેના પૈકી મહિલાઓના નામ અને કાર્યક્ષેત્ર બાબતેની કઈ જોડ અસંગત છે?
2. 
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતાનું નામ જણાવો?
3. 
'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવ્યા છે?
4. 
લગ્ન, છૂટાછેડા, શિક્ષણ, આર્થિક આયોજન બંધારણની કઈ યાદીના વિષયો છે?
5. 
અંદામાન- નિકોબાર દ્વીપસમૂહમાં ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો?
6. 
ગારો, ખાંસી અને જૈન્તીયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ વરસાદ પડે છે તે કયા રાજ્યમાં આવેલી છે?
7. 
નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ જોડ ખોટી છે?
8. 
ભારતમાં આવેલા અભ્યારણો સંદર્ભે કઈ જોડ અસંગત છે?
9. 
ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે?
10. 
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે?
11. 
માનવ જઠરમાં કુદરતી રીતે કયું એસિડ ઉપલબ્ધ હોય છે?
12. 
નીચે આપેલા કુદરતી ઍસિડના પ્રાપ્તિની માહિતીની કઈ જોડ ખોટી છે?
13. 
યુરિયા ખાતર માંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે?
14. 
નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?
15. 
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી?
16. 
પ્રખ્યાત 'મહિષાસુર' ચિત્ર કયા ચિત્રકારનું છે?
17. 
લંડનમાં યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદમાં નીચેના પૈકી કોણ હાજર રહયા હતા?
18. 
ગુજરાતમાં નીચેના પૈકી ક્યાં પ્રકારના જંગલો જોવા મળે છે?
19. 
કર્કવૃત્ત નીચેના પૈકી કયા રાજ્ય માંથી પસાર થતું નથી?
20. 
નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યનું "રાજ્ય પ્રાણી" તરીકે "ભારતીય હાથી" નથી?
21. 
'આરજી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી?
22. 
ભાભા ઓટોમીક રીસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભુકંપને સંબંધિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?
23. 
કઈ જોડ ખોટી છે? (જિલ્લો - મુખ્ય મથક)
24. 
ભારતના બંધારણના અનુચ્છેદ - 343 એ હિન્દી ભાષાને __________ તરીકે ઘોષિત કરે છે.
25. 
નીચેના પૈકી ભારતના કયા બે રાજ્યોએ સૌપ્રથમ 1959માં પંચાયતી રાજની સ્થાપના કરી હતી?