ટેસ્ટ : કરન્ટ અફેર્સ (મે - 2023)

1. 
તાજેતરમાં કયા દેશમાં આવેલ 5000 વર્ષ જૂનું ઝાડ “ગ્રેડ ગ્રાન્ડફાધર ટ્રી” દુનિયાનું સૌથી જૂનું ઝાડ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ?
2. 
તાજેતરમાં આવેલ એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ ઇન્ટરનેટસ્પીડ ધરાવનાર દેશ ક્યો બન્યો છે ?
3. 
તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
4. 
ગુજરાતનું કયું ગામ આદર્શ ગામ રેંકિંગમાં દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યું છે ?
5. 
તાજેતરમાં ‘ધ ગોલ્ડન યર’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
6. 
તાજેતરમાં PM મોદીએ કઈ જગ્યાએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?
7. 
તાજેતરમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે ?
8. 
તાજેતરમાં અખિલ ભારતીય નાટ્ય પરિષદના અધ્યક્ષ કોણ બન્યું છે ?
9. 
તાજેતરમાં નવા કેન્દ્રિય કાયદા મંત્રી કોણ બન્યું છે ?
10. 
તાજેતરમાં Zomato એ કઈ બેન્ક સાથે મળીને Zomato UPI લોન્ચ કર્યું છે ?
11. 
તાજેતરમાં ટાટા સન્સ ના ચેરમેન એન ચંદ્રશેખરન ને કયા દેશના સર્વોચ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા છે ?
12. 
2023માં ગોવા યોજાનાર 37મી રાષ્ટ્રીય રમત 2023માં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
13. 
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત વિધાર્થીઓને કેટલી સ્કૉલરશીપ આપવામાં આવશે ?
14. 
ભારતના 82માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે ?
15. 
તાજેતરમાં ઉત્તર પ્રદેશની કઈ વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો છે ?
16. 
તાજેતરા CCI (Competition Commission of India) ના અધ્યક્ષ કોણ બન્યું છે ?
17. 
તાજેતરમાં CBI ના નવા નિર્દેશક કોણ બન્યું છે ?
18. 
તાજેતરમાં 26 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર વિશ્વના બીજા વ્યક્તિ કોણ બયું છે ?
19. 
તાજેતરમાં કયા રાજયમાં આવેલ “તુંગનાથ મંદિર” ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ?
20. 
તાજેતરમાં 76મો કાંસ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન ક્યાં થયું છે ?
21. 
તાજેતરમાં ASEAN પર્યટન ફોરમ 2024ની મેજબાની કયો દેશ કરશે ?
22. 
ગુજરાતની કઈ સંસ્થામાં સાયક્લોટ્રોન પ્રોજેકટ શરૂ કરવા ગુજરાત સરકારે 70 કરોડ ફાળવ્યા છે ?
23. 
બાસ્કેટબોલ વર્લ્ડકપ પુરુષ 2027નું આયોજન કયા દેશમાં થશે ?
24. 
તાજેતરમાં 42મુ ASEAN (Association of southeast Asian Nations) સમ્મલેનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?
25. 
તાજેતરમાં IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે ?