ટેસ્ટ : કરન્ટ અફેર્સ (જૂન - 2023) PART - 2

1. 
તાજેતરમાં ભારતમાં ઉડતી ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે ?
2. 
જુલાઇ 2023માં કયો દેશ ફરીથી UNESCO માં શામિલ થશે ?
3. 
તાજેતરમાં કઈ ભારતીય ડોકયુમેન્ટ્રીએ WHO એવોર્ડ જીત્યો છે ?
4. 
એશિયા કપ 2023 કયા દેશમાં રમાશે ?
5. 
વર્ષ 2025માં કયો દેશ IIAS (International Institute of Administrative Sciences) સમ્મેલનની મેજબાની કરશે ?
6. 
તાજેતરમાં ગુજરાતમાં આવેલ બિપોરજોય વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ?
7. 
વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
8. 
તાજેતરમાં કયા રાજયની સરકારે રાજયના પદ્મ પુરસ્કાર વિજેતાઓને માસિક 10000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે ?
9. 
તાજેતરમાં ‘સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા’ ની બાબતમાં કયું રાજય પ્રથમ સ્થાને છે ?
10. 
તાજેતરમાં FIFA U-20 વિશ્વકપ કોણે જીત્યો છે ?
11. 
નાણાકીય વર્ષ 2023માં કયો દેશ ભારતમાં ચોથો સૌથી મોટો રોકાણકાર બન્યો છે ?
12. 
તાજેતરમાં સાઉથ કોરિયામાં આયોજિત U-20 એશિયન ગેમ્સમાં 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર લક્ષીતા શાંડિલ્ય ગુજરાતનાં કયા શહેરના વતની છે ?
13. 
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023 નો ખિતાબ કોણે જીત્યો છે ?
14. 
21 જૂન 2023ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી ક્યાં શહેરમાં કરવામાં આવશે ?
15. 
Miss World Contest 2023ની મેજબાની કયો દેશ કરશે ?
16. 
તાજેતરમાં CSE રિપોર્ટ 2023 મુજબ પર્યાવરણ સંરક્ષણની બાબતમાં કયું રાજય પ્રથમ સ્થાને છે ?
17. 
તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ ચુકવણી (digital payment) કયા દેશમાં થાય છે ?
18. 
તાજેતરમાં ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ કંપની બની છે ?
19. 
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ખાદ્ય સુરક્ષા સૂચકઆંકમાં કયું રાજય પ્રથમ સ્થાને છે ?
20. 
તાજેતરમાં DRDO દ્વારા કઈ જગ્યાએ અગ્નિ પ્રાઇમ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ?
21. 
તાજેતરમાં દૂરદર્શન ન્યૂઝ ચેનલની પ્રથમ મહિલા અંગ્રેજી એન્કરનું નિધન થયું છે, તેનું નામ જણાવો ?
22. 
તાજેતરમાં કયા રાજયની સરકારે નંદ બાબા દૂધ મિશન યોજના શરૂ કરી છે ?
23. 
તાજેતરમાં વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2024 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રહેવાનું અનુમાન લગાવ્યું છે ?
24. 
IQAir ના રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી વધુ હવા પ્રદુષિત શહેર કયું છે ?
25. 
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર રામસર સાઇટ અને મેગરુવના વૃક્ષોના સંરક્ષણ માટે PM મોદીએ કઈ યોજના લોન્ચ કરી છે ?