ટેસ્ટ : કરન્ટ અફેર્સ (જૂન - 2023)

1. 
તાજેતરમાં કયા રાજયમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિંટેડ હિન્દુ મંદિર બની રહ્યું છે ?
2. 
તાજેતરમાં હોકી જુનિયર એશિયા કપ 2023 કયા દેશે જીત્યો છે ?
3. 
ભારતે કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જક બનવાનું લક્ષ્ય રાખ્યું છે ?
4. 
તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
5. 
કયા દેશમાં પ્રથમ IIT (Indian Institutes of Technology) બનાવવામાં આવશે ?
6. 
તાજેતરમાં કયા રાજયની સરકારે રાજ્યના તમામ જિલ્લામાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી છે ?
7. 
IPL 2023માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન નો એવોર્ડ કોણે જીત્યો છે ?
8. 
તાજેતરમાં ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે ?
9. 
તાજેતરમાં અટલ ભુજળ યોજનાનો સમયગાળો વર્ષ 2025થી વધારી કેટલો કરવામાં આવ્યો ?
10. 
તાજેતરમાં NASA ને કયા ગ્રહ પર મોટી નદી હોવાના પુરાવા મળ્યા છે ?
11. 
તાજેતરમાં શરાબ પર સ્વાસ્થ્ય ચેતવણી લગાવનાર બીજો દેશ કયો બન્યો છે ? (પ્રથમ દેશ આયરલેન્ડ)
12. 
તાજેતરમાં G20 ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય સમૂહની બેઠકનું આયોજન ક્યાં થયું છે ?
13. 
તાજેતરમાં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ?
14. 
તાજેતરમાં IIFA એવોર્ડ 2023માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો છે ?
15. 
તાજેતરમાં PM મોદી દ્વારા 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવામાં આવ્યો, તે ક્યાં બનાવવામાં આવ્યો છે ?
16. 
તાજેતરમાં નવી દિલ્હી ખાતે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 8મી બેઠકની અધ્યક્ષતા PM મોદીએ કરી આ બેઠકની થીમ જણાવો ?
17. 
તાજેતરમાં કઈ સંસ્થાએ સ્વચ્છ દૂધ મળી રહે તે હેતુથી સંપૂર્ણ દેશમાં દૂધ અને દૂધ ઉત્પાદકોનું ચેકિંગ કરવાની ઘોષણા કરી છે ?
18. 
ભારતની પ્રથમ ડિઝિટલ વસ્તીગણતરી ફોર્મમાં કેટલા ધર્મના વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1).હિન્દુ
2). મુસ્લિમ
3). ઈસાઈ
4). બૌદ્ધ
5). શીખ
6). જૈન
19. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ “City of Dead” કયા દેશમાં આવેલ એક વિશ્વ વિરાસત સ્થળ છે ?
20. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નવેગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વ’ કયા રાજ્યમાં આવેલ છે ? (અહી વાઘોની સંખ્યામાં વધારો થવાથી ચર્ચામાં છે)
21. 
તાજેતરા ભારતના લાંબી કૂદના ખેલાડી ‘મુરલી શ્રીશંકરે’ આંતરરાષ્ટ્રીય જંપીગ મિટિંગમાં કયો પદક જીત્યો છે ?
22. 
તાજેતરમાં કયું રાજય સંપૂર્ણ રીતે “ઇ ગવર્નેસ” જાહેર કરવામાં આવ્યું છે ?
23. 
5 જૂન 2023ના રોજ વન કવચ થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ 2023 ની રાજયકક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી ?
24. 
તાજેતરમાં IIT મદ્રાસ સાથે મળીને ગ્રામીણ ભારત માટે બહુભાષી AI ચેટબોટ ‘જુગલબંધી’ કોણે લોન્ચ કર્યું છે ?
25. 
તાજેતરમાં કયા દેશમાં આવેલ હૈરિસ પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ રાખવામા આવ્યું છે ?