ટેસ્ટ : કરન્ટ અફેર્સ (જુલાઈ - 2023) PART-2
1.
તાજેતરમાં ISRO એ કયા રોકેટ પ્રોગ્રામને પ્રાઈવેટ સેક્ટરને સોંપવાની ઘોષણા કરી છે ?
2.
દર વર્ષે 18 જુલાઇના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે ?
3.
તાજેતરમાં ભારતીય ટીમે 64માં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલમ્પિયાડમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ?
4.
સર્વશ્રેષ્ઠ એશિયાઈ અંડર-20 પુરુષ એથલીટ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ?
5.
તાજેતરમાં કયા રાજયના ‘આથુર પાન (Author Betel)’ ને GI ટેગ આપવામાં આવ્યો ?
6.
તાજેતરમાં Digital Rupee ને UPI QR code સાથે જોડનાર પ્રથમ બેન્ક કઈ બની છે ?
7.
ચાર (4) રન-વે ધરાવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે ?
8.
તાજેતરમાં PM મોદીને કયા દેશનું સર્વોચ્ચ સમ્માન “Grand Cross of the Legion Honour” થી સમ્માનિત કરવામાં આવ્યા છે ?
9.
14 જુલાઇ 2023ના રોજ ભારતનું ચંદ્ર મિશન “ચંદ્રયાન-3” ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે ?
10.
તાજેતરમાં કઈ IIT ના શોધકર્તાઓએ ઘૂટણના એક્સ-રે માટે AI આધારિત મોડલ વિકસિત કર્યું છે ?
11.
તાજેતરમાં xAI ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે ?
12.
તાજેતરમાં GST કાઉન્સીલની 50મી બેઠકમાં ‘ઓનલાઈન ગેમિંગ’ પર કેટલા ટકા GST લગાવવામાં આવ્યો છે ?
13.
તાજેતરમાં ભારતનો પ્રથમ વૈદિક થીમ વાળો પાર્ક ક્યાં ખોલવામાં આવ્યો છે ?
14.
ગ્લોબલ ફાયર પાવરના આંકડા મુજબ વિશ્વની સૌથી શક્તિશાળી સેના કયા દેશ પાસે છે ?
15.
તાજેતરમાં કયા દેશે તેની પોતાની કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ ‘ઓપનકાઇલિન’ શરૂ કરી છે ?
16.
14 જુલાઇના રોજ પેરિસમાં આયોજિત ‘બૈસ્ટીલ ડે પરેડ’ માં ભારતીય વાયુસેનાનું નેતૃત્વ કોણે કર્યું ?
17.
નવેમ્બર 2023માં ત્રીજું વિશ્વ હિન્દુ સમ્મેલન ક્યાં યોજાશે ?
18.
વિશ્વ જન સંખ્યા દિવસ (World Population Day) ક્યારે મનાવવામાં આવે છે ?
19.
ભારતમાં દરિયાઈ માછલીના ઉત્પાદનમાં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?
20.
તાજેતરમાં કયા રાજયની સરકારે "ગેરંટી બજેટ” રજૂ કર્યું ?
21.
તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનનિકના નામ પરથી એક લઘુગ્રહનું નામ રાખી આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે ?
22.
તાજેતરમાં કયા દેશે તેના રસાયણિક હથિયારોને નષ્ટ કરી દીધા છે ?
23.
તાજેતરમાં કયા રાજયની સરકારે 45 થી 65 વર્ષના વિધુર અને અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે ?
24.
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 11 દિવસનો સૈન્ય અભ્યાસ “SALVEX” નું આયોજન કરવામાં આવ્યું ?
25.
તાજેતરમાં કયા રાજયની સરકારે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત મળતી 5 લાખની વીમા રકમને વધારી 10 લાખ કરી છે ?