ટેસ્ટ : કરન્ટ અફેર્સ (ઓગસ્ટ - 2023)

1. 
તાજેતરમાં ક્યા ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીનની શોધ કરવામાં આવી ?
2. 
તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ?
3. 
પૂર્વીય એશિયા શિખર સંમેલન (EAS)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?
4. 
તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ?
5. 
ભારતનો 83મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું ?
6. 
તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ?
7. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
8. 
તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ?
(1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ
9. 
કેર પૂજા ક્યા રાજ્યમાં મનાવાતો ધાર્મિક ઉત્સવ છે ?
10. 
બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
11. 
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું હતું ?
12. 
હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ?
13. 
તાજેતરમાં AI ફોર ગુડ ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?
14. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
15. 
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ (ETI)માં ભારત કેટલામાં ક્રમે છે ?
16. 
તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ?
17. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ?
18. 
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ?
19. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
20. 
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ?
21. 
તાજેતરમાં વિલ્સન લિટલ પેંગ્વિનના અવશેષો ક્યા દેશમાં શોધવામાં આવ્યા છે ?
22. 
ઈન્ટરનેશનલ સિમ્પોસિયમ ઓન સસ્ટેનેબલ લાઈવસ્ટોક ટ્રાન્સફોર્મેશનનું આયોજન ક્યા કરાયું હતું ?
23. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
24. 
ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન સંસ્થા ક્યા આવેલી છે ?
25. 
તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ?