ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 19

1. 
ભારતીય બંધારણના અનુચ્છેદની નીચેના પૈકી કઈ જોડ અસંગત છે ?
2. 
નીચે આપેલા જોડકા જોડો.
a. વાઘાજી પેલેસ              1. ગોંડલ
b. નવલખા મહેલ             2.મોરબી
c. રણજિત વિલાસપેલેસ  3.વડોદરા
d. લક્ષ્મીવિલાસ પેલેસ     4.વાંકાનેર
3. 
કાકોરી કાંડ કઈ સંસ્થાના ક્રાંતિકારીઓ દ્વારા કરાયું હતું ?
4. 
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી ?
5. 
નીચેના પૈકી કયો લક્ષણએ કાળી માટીનું મુખ્ય લક્ષણ નથી ?
6. 
નીચે આપેલ કયા સાધનનો ઉપયોગ આલેખ, આકૃતિઓ અને ઇમેજ વગેરે બનાવવા માટે થાય છે ?
7. 
હિંદ છોડો આંદોલન કઈ તારીખે શરૂ થયું હતું ?
8. 
સાયમન કમિશનર વિરોધ લાઠીચાર્જમાં ક્યાં ક્રાંતિવીરનું મૃત્યુ થયું હતું ?
9. 
સોલંકી રાજા સિધ્ધરાજ જયસિંહ કેટલા વર્ષના હતા ત્યારે પાટણની ગાદીએ આવ્યા હતા ?
10. 
સિંધુ સંસ્કૃતિના કયા ઐતિહાસિક સ્થળેથી દસ અક્ષરનું સાઈનબોર્ડ મળી આવ્યું છે ?
11. 
સરદાર વલ્લભભાઈ પટેલ નીચેનામાંથી કયા સત્યાગ્રહની આગેવાની લીધી હતી ?
12. 
મહાગુજરાત આંદોલન દરમિયાન દ્વિભાષી મુંબઈના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા હતા ?
13. 
ગુજરાતમાં ઐતિહાસિક રાણી વાવ, કાંઠાની વાવ, કુકાવાવ અને સગીર વાવ ક્યાં આવેલી છે ?
14. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે.
15. 
સૌપ્રથમ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઇ સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
16. 
ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના ક્યારે થઈ હતી ?
17. 
‘વીર બાળ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
18. 
દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ કોની સ્મૃતિમાં ‘ સુશાસન દિવસ ’ મનાવવામાં આવે છે?
19. 
'રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
20. 
અમદાવાદમાં હોમરુલ લીગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
21. 
ચેતાપેશીના કોષોને ________ કહેવાય છે.
22. 
ઐતિહાસિક વાઘેશ્વરી માતાનું મંદિર ક્યાં તાલુકામાં આવેલું છે ?
23. 
આઝાદીના આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા હતા ?
24. 
સ્વતંત્રતા સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલો હતો ?
25. 
રાષ્ટ્રીય રમત ગમત દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
26. 
સરપંચનું વિશિષ્ટ મહત્વ શું છે ?
27. 
ગન પાવડર શામાંથી બને છે ?
28. 
લોખંડમાં કાટ લાગવાનું મુખ્ય કારણ _______ છે.
29. 
નીચેનામાંથી કયા અંગો પંચાંગના છે ?
30. 
31. 
અક્ષય A થી દક્ષિણ તરફ 5 કિ.મી. ચાલ્યા પછી જમણી બાજુ ફરીને 2 કિ.મી. ચાલ્યો. પછી જમણી બાજુ ફરીને 5 કિ.મી. ચાલ્યો. પછી ડાબી બાજુ ફરીને 5 કિ.મી. ચાલ્યો. હવે A થી કેટલો દૂર છે?
32. 
A નો ભાઈ F છે. A ની છોકરી C છે. F ની બહેન K છે અને C નો ભાઈ J છે. તો J ના કાકા/મામા કોણ છે ?
33. 
0.5 ÷ 0.125 = ______
34. 
બે સંખ્યાનો ગુણોત્તર 3:4 અને ગુ.સા.અ. 4 છે તો તેનો લ.સા.અ. શોધો.
35. 
36. 
નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.
1. Epitaxy
2. Episode
3. Epigene
4. Epitome
37. 
બંધારણના આમુખમાં નીચેનામાંથી કયા ન્યાયની વાત કરવામાં આવી છે ?
38. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદ(National Development Council)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?
39. 
‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ સૂત્ર કોણે આપ્યું ?
40. 
ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ કયા રાજ્યના છે ?
41. 
' રાષ્ટ્રીય કાયદા દિવસ ' ક્યારે મનાવવામાં આવે છે ?
42. 
DRDO નું પૂરું નામ શું છે ?
43. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
44. 
સૌની યોજનાનું પૂરું નામ શું છે ?
45. 
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?
46. 
4 ફેબ્રુઆરી, 1922ના રોજ બ્રિટિશ ભારતના યુનાઈટેડ પ્રોવિન્સ રાજયમાં થયેલ ચૌરી ચૌરા કાંડના આરોપીઓનો મુકદ્દમો લડનાર કોણ હતા ?
47. 
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ?
48. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
49. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી.
3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.
50. 
ભારતના બંધારણના અનુચ્છેદ-3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
51. 
નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી?
52. 
ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
53. 
ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
54. 
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે?
55. 
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે?
56. 
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે?
57. 
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું?
58. 
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે?
59. 
આપેલ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો અને પછી યોગ્ય ક્રમ પસંદ કરો.
1. Kilojoules
2. Kilometers
3. Kilograms
4. Kilovolts
5. Kilowatts
60. 
છ વ્યક્તિઓ A, B, C, D, E અને F છે. C, F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે. D, A ના પિતા અને F ના દાદા છે. જૂથમાં બે પિતા, ત્રણ ભાઈઓ અને એક માતા છે. તો માતા કોણ છે?
61. 
જે રીતે પ્રથમ નંબર બીજા નંબર સાથે સંબંધિત છે અને પાંચમો નંબર છઠ્ઠા નંબર સાથે સંબંધિત છે તેવી જ રીતે ચોથા નંબર સાથે સંબંધિત વિકલ્પ પસંદ કરો.
21 : 84 :: 28 : ? :: 35 : 210
62. 
અક્ષરોના સંયોજનને પસંદ કરો કે જે ક્રમશઃ આપેલ શ્રેણીની ખાલી જગ્યામાં મૂકવામાં આવે ત્યારે શ્રેણી પૂર્ણ થશે.
K _ Z _ K O Z C K O _ D _ O _ E K _ Z F
63. 
105, 110, 119, 136, ?
64. 
ચોક્કસ કોડ ભાષામાં, 'SAMPLE'ને 'RYJLGY' અને 'MAPLE'ને 'LYMHZ' તરીકે લખવામાં આવે છે. તે કોડ ભાષામાં 'PEOPLE' કેવી રીતે લખવામાં આવશે?
65. 
છ વ્યક્તિઓ A, B, C, D, E અને F ઉત્તર તરફ મુખ કરીને એક પંક્તિમાં બેઠા છે. C, F ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે. A એ D અને Cનો તાત્કાલિક પડોશી છે. E, A ની ડાબી બાજુએ બેઠો છે પરંતુ B, A ની જમણી બાજુએ બેઠો છે. નીચેનામાંથી કોણ સૌથી છેલ્લે બેઠો છે?
66. 
14, 22, 49, 174, 517, ?
67. 
જો '+' નો અર્થ '÷', '-' નો અર્થ '×', '÷' નો અર્થ '+' અને '×' નો અર્થ '-' થાય, તો નીચેના સમીકરણની કિંમત શું હશે?
8 – 1 ÷ 72 + 8 × 3
68. 
અક્ષરોના સંયોજનને પસંદ કરો કે જે ક્રમશઃ આપેલ શ્રેણીની ખાલી જગ્યામાં મૂકવામાં આવે ત્યારે શ્રેણી પૂર્ણ થશે.
K _T G B _L T G _ K L _ G B K L T _B
69. 
આપેલ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો અને પછી યોગ્ય ક્રમ પસંદ કરો.
(1) Retrospect.
(2) Retransmit.
(3) Retractile.
(4) Returnable
(5) Retachment
(6) Retortion
70. 
જો નીચેના પાંચ શબ્દોને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો મધ્યમાં કયો શબ્દ આવશે?
1. Candid 2. Cancel 3. Cachet 4. Cable 5. Canary
71. 
શ્રેણીમાં આગળનો પદ શોધો:
65, 70, 80, 80, 110, 100, ?
72. 
DFTK : LNBS :: XVRI : ?
73. 
નીચેના નામો (ભૌગોલિક સ્થાન) નો ક્રમિક ક્રમ બતાવવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
1. થર્મોસ્ફિયર 2. એક્સોસ્ફિયર 3. મેસોસ્ફિયર 4. ટ્રોપોસ્ફિયર 5. સ્ટ્રેટોસ્ફિયર
74. 
પાંચ ઉમેદવારો, J, K, L, M અને N ઉત્તર તરફ એક જ હરોળમાં મેનેજર દ્વારા ઇન્ટરવ્યુ લેવાની રાહ જોઈને બેઠા છે. N એ K ની ડાબી બાજુએ છે. L એ K અને J બંનેનો નજીકનો પડોશી છે. જો J ડાબી બાજુથી ચોથા સ્થાને છે, તો N જમણી બાજુથી કઈ સ્થાને હશે?
75. 
શ્રેણીમાં આગળનો પદ શોધો:
3, 14, 21, 26, 29, ?
76. 
એક કોડી એટલે કેટલા નંગ?
77. 
રૂ.15,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
78. 
રૂ.315 = ________ ના 90%
79. 
1,00,000 સે.મી. = _______ કિ.મી.
80. 
રવિ દક્ષિણ દિશામાં 15 મીટર ચાલીને જમણી બાજુ વળીને 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 15 મીટર ચાલે છે. તો તે પોતાના ઉદગમસ્થાનથી કઈ દિશામાં હશે?
81. 
આપેલ વિકલ્પોમાંથી સૌથી મોટી સંખ્યા શોધો.
82. 
એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. તો બંનેને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે?
83. 
જો YOU = 20 હોય તથા MY = 16 હોય, તો HE = ________
84. 
Z, X, U, Q, L, ?
85. 
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ?
86. 
FIFA મહિલા વર્લ્ડ કપ 2023માં ક્યા દેશની ટીમ વિજેતા બની ?
87. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
88. 
ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?
89. 
ISROના આદિત્ય-L1 મિશનનો હેતુ શું છે ?
90. 
તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ?
91. 
15મી BRICS સમિટનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?
92. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?
93. 
ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે મનાવાય છે ?
94. 
દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ?
95. 
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?
96. 
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ?
97. 
સદ્ભાવના દિવસ (Harmony Day) ક્યારે મનાવાય છે ?
98. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
99. 
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.
100. 
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ?