ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 15
1.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
2.
G-20 ની સ્થાપના ક્યારે થઈ હતી?
3.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
4.
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે?
5.
10 ડિસેમ્બર ના રોજ _________ ઉજવવામાં આવે છે.
6.
દિલ્હી કયા વર્ષમાં ભારતની રાજધાની બન્યું?
7.
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?
8.
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
9.
“મારા સપનાનો ભારત” પુસ્તક કોણે લખ્યું હતું?
10.
FICCI નું પુરુનામ જણાવો?
11.
માનવ સૌંદર્યના અધ્યયન શું કહેવાય છે?
12.
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
13.
BCG નું પુરુનામ જણાવો?
14.
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
15.
ફક્ત હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સામાન્ય ગ્રીનહાઉસ ગેસનું નામ જણાવો?
16.
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
17.
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
18.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
19.
જલિયાંવાલા બાગ ખાતે 13 મી એપ્રિલ, 1919 ના રોજ એક સામાન્ય સભા યોજાઇ હતી તે કોના માટે યોજાઈ હતી ?
20.
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
21.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
22.
1923 માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા?
23.
"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ", તેની દરખાસ્ત કોણે કરી હતી?
24.
ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
25.
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?
26.
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?
27.
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
28.
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?
29.
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
30.
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
31.
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?
32.
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?
33.
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?
34.
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?
35.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?
36.
સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?
37.
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?
38.
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?
39.
દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ?
40.
કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
41.
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક (NDB) નું વડુમથક ક્યા આવેલું છે ?
42.
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ________ અને ________ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
43.
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ?
44.
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
45.
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?
46.
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?
47.
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
48.
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
49.
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3, 4, 9, 6, 27, 8, ....
50.
400 + 50 + 3000 – 200 + 6
51.
શ્રેણી પુરી કરો. 2, 5, 11, 23, 67, ?
52.
શ્રેણી પુરી કરો. 34, 18, 10, 6, 4, ?
53.
શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?
54.
શ્રેણી પુરી કરો. 1, 6, 15, 28, 45, ?
55.
જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ?
56.
મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?
57.
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
58.
શ્રેણી પુરી કરો. 5, 6, 10, 19, 35, ?
59.
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
60.
જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ?
61.
જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ?
62.
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ?
63.
જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?
64.
જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ?
65.
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?
66.
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
67.
જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?
68.
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?
69.
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?
70.
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?
71.
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?
72.
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
73.
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?
74.
SQL નું પુરુનામ જણાવો.
75.
ઈ-મેઈલમાં એક કરતા વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે ?
76.
રેમ(RAM) ક્યાં સ્થિત હોય છે?
77.
શબ્દ કે ફાઈલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયગો કરવામાં આવે છે ?
78.
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇઝ નથી ?
79.
ફાઈલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
80.
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
81.
‘હિંદ છોડો’ ચળવળ વખતે પોતાની જાનની આહૂતી આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?
82.
‘ઘનશ્યામ’ ઉપનામ કોનું છે ?
83.
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્યું કરવામાં આવે છે ?
84.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
85.
કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ?
86.
10 ચિહ્નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું ?
87.
જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો ?
88.
અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં બંદરે ઉતર્યા હતા?
89.
મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો હતો ?
90.
માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ?
91.
ભારતમાં વાઘની સૌથી વધુ વસતી ક્યા રાજ્યમાં છે ?
92.
U20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ?
93.
ક્યા રાજ્યની સરકાર ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે ?
94.
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ?
95.
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?
(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ
96.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ?
97.
FIFA મહિલા વર્લ્ડ કપ 2023માં ક્યા દેશની ટીમ વિજેતા બની ?
98.
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ?
99.
તાજેતરમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ક્યા સુધી લંબાવાઈ ?
100.
કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ?