ટેસ્ટ : મનોવિજ્ઞાન & સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 07
1.
'નીલદર્પણ' નાટક નીચેનામાંથી કયા વિદ્રોહ સાથે સંબંધિત છે?
2.
નીચેનામાંથી કોણે 1802માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે બેસિનની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા?
3.
ચંદ્રશેખર આઝાદની શહાદત નીચેનામાંથી કઈ તારીખે થઈ હતી?
4.
વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી?
5.
ઋગ્વેદમાં કેટલા સ્તોત્રો છે?
6.
કાલીબંગા નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે?
7.
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
8.
નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે?
- Google Chrome
- Safari
- Bing
- Net Scope
9.
જોડકા જોડો.
- Apple a) સુંદર પિચાઈ
- Amazon b) ટીમક્રુક
- Google c) જેફ બેઝોસ
- Facebook d) માર્ક ઝુકાર બર્ગ
10.
બાબાસાહેબની 70 ફૂટની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ નોલેજ' ભારતના કયા શહેરમાં બનાવવામાં આવી છે?
11.
ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે?
12.
‘ડોની પોલો એરપોર્ટ’ કયા આવેલું છે.?
13.
પુરાતત્વીય સ્થળ કુંતાસી કઇ નદીના કિનારે આવેલું છે?
14.
નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
15.
માણાવદર થી લઈને પોરબંદરમાં આવેલ નવી બંદર સુધીના નીચાણવાળો ભૂમિ વિસ્તાર કયા નામે ઓળખાય છે?
16.
ખાયણાં એ એક પ્રકારના _________ છે.
17.
કનુ દેસાઇએ કઈ રચના કરી અલગ જાતની ચિત્રકળાની રચન કરી હતી?
18.
નીચેનામાંથી કોનો સમાવેશ ગુજરાતનાં શિલ્પ સ્થાપત્યકારોમાં થતો નથી?
19.
મનુષ્યના પાચનતંત્ર અંતર્ગત જઠરરસમાં આવેલા લાઈપેઝ ઉત્સેચકનું કાર્ય શું છે?
20.
કોષમાં રહેલી કઈ પાચન કોથળી કહેવાય છે?
21.
ન્યુટનની ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે?
22.
BPL પરિવારની કન્યાઓને શિષ્યવૃત્તિ આપવા નીચેનામાંથી કઈ યોજના કાર્યરત છે?
23.
ગુજરાતની પંચામૃત યોજનાની પાંચ શક્તિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
24.
નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
25.
ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હોય છે?