ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 12
1.
સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો?
2.
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
3.
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
4.
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?
1. બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે.
2. સરસ્વતી નદીનું પ્રાચીન નામ અર્જુના/સારસ્વત છે.
3. બનાસ નદીની સહાયક નદી પુષ્પાવતી છે.
4. સરસ્વતી નદીની સહાયક નદી ભૂખી નદી છે.
5.
વિંધ્યાચળ પર્વતશ્રેણી બાબતે કયું વાક્ય અયોગ્ય છે?
6.
નીચેનામાંથી કયું/ કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
1. જૂના કાંપવાળી જમીનને 'ખાદર' કહેવાય છે.
2. નવા કાંપવાળી જમીનને 'બાંગર' કહેવાય છે.
3. કાળી જમીન 'રેગુર' તરીકે પણ ઓળખાય છે.
7.
પ્રાણીઓ અને તેના વિસ્તારની જોડીઓ પૈકી કઈ યોગ્ય છે?
1. મહાકાય હાથી - કર્ણાટક, કેરલ, અસમ
2. એક શિંગી ગેંડો - તમિલનાડુ
3. ઘુડખર - કચ્છનું નાનું રણ, ગુજરાત
4. કસ્તુરી મૃગ - દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન
8.
ઈંદુલાલ યાજ્ઞિકે શરૂ કરેલા સામયિકોમાં નીચેનામાંથી કયા એકનો સમાવેશ થતો નથી?
9.
પ્રથમ ભારતીય શિક્ષણ પંચ (1882-83) ના અધ્યક્ષ કોણ હતા?
10.
નીચે પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સત્ય છે?
11.
નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
1. વૈશાલી 2. રાજગૃહ 3. પાટલીપુત્ર 4. કશ્મીર
12.
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ અહેવાલની ટીકા કરી, ત્યારે ઘણા મવાળવાદીઓએ __________ પક્ષની સ્થાપના કરવા માટે પક્ષ છોડ્યો.
13.
સેલિનાઇઝેશન (Salinization) એટલે શું?
14.
'ટોરીફેકશન ટેક્નોલોજી' નીચેનામાંથી શાના સાથે સંબંધિત છે?
15.
'ઓ' ગ્રુપના રક્તદાતાને 'યુનિવર્સલ દાતા' કહે છે, કારણ કે તે, _________
16.
નીચે દર્શાવેલા રોગો પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે?
17.
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) સંદર્ભે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
1. તેની સ્થાપના 1972ના સ્ટોકહોમ સંમેલનમાં થઈ હતી.
2. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)નું મુખ્યમથક ન્યૂયોર્કમાં આવેલું છે.
18.
નીચેનામાંથી કયાં કાર્યોમાં ઇન્ડિયન રીમોટ સેન્સિંગ (IRS) ઉપગ્રહોનો ઉપયોગ થાય છે?
1. પાક ઉત્પાદકતાના મૂલ્યાંકન માટે
2. ભૂગર્ભ જળ સંસાધનો શોધવા.
3. ખનીજ સંશોધન
4. દૂરસંચાર
19.
ભારતમાં બેરોજગારીના આંકડા એકત્રિત અને પ્રકાશિત કોણ કરે છે?
20.
SEBIનાં મુખ્ય કાર્યોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી?
21.
વ્હાલી દીકરી યોજના અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
22.
ભારતમાં સુવર્ણ ક્રાંતિ(Golden Revolution)ના પિતા તરીકે કોને ગણવામાં આવે છે?
24.
નીચે પૈકી કઈ બાબત સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્ર અંતર્ગત સામેલ છે?
1. ભારત સરકાર અને કોઈ રાજ્ય વચ્ચેનો વિવાદ
2. રાજ્ય વિધાન સભાઓની ચૂંટણી અંગેના વિવાદો
3. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદ
25.
ભારતના બંધારણ ના સ્રોત વિશે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
26.
નાણા વિધેયક (Bill) અંગે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સત્ય નથી?
27.
ભારતમાં મત આપવાનો અધિકાર એ _______ છે.
28.
કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે?
29.
X ની ઉંમર ત્રણ વર્ષ પહેલા Y ની ઉંમર (વર્તમાન) કરતા ત્રણ ગણી હતી. હાલમાં Z ની ઉંમર Y ની ઉમર કરતા બમણી છે, તેમજ Z એ X કરતા 12 વર્ષ નાનો છે, તો Z ની હાલની ઉંમર કેટલી છે?
30.
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?
7, 26, 63, 124, 215, 342, _____
31.
A એક કામ 6 દિવસમાં અને B 8 દિવસમાં પૂર્ણ કરે છે. આ કામના રૂ.3200 મજૂરી પેટે ચૂકવવાના છે. Cની મદદથી A અને B આ કામ 3 દિવસમાં પૂર્ણ કરે છે તો Cને કેટલી મજૂરી મળશે?
32.
નિર્દેશ (પ્રશ્ન નં. 32 થી 35): નીચેની માહિતી ધ્યાનપૂર્વક વાંચીને પ્રશ્નોના જવાબ આપો.
14 વ્યક્તિઓ A, B, C, D, E, F, G, M, N, O, P, Q, R અને S બે સમાંતર હરોળમાં બેઠાં છે, જેમાં A, B, C, D, E, F અને G હરોળ 1 માં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસે છે અને M, N, O, P, Q, R અને S હરોળ 2 માં બધા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે છે. અહીં હરોળ 1 માં બેઠેલી વ્યક્તિઓ અને હરોળ 2 માં બેઠેલી વ્યક્તિઓ એકબીજાની સામ-સામે બેસે છે.
A, B ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. B અથવા A હરોળના અંતે બેસે છે. N, O ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. N કે O એ A અને B ની સામે બેઠા નથી. જે Cની સામે છે તે M ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. B ની તરતના પડોશીઓમાંથી કોઈ પણ O ની સામે નથી. C, F ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. O ની સામે F નથી. F ની તરત નજીકના પડોશીઓમાંથી કોઈ પણ એક Q ની સામે છે, જે હરોળની અંતે બેસતો નથી. D એ C નો તરત નજીકનો પાડોશી નથી. G, E ની ડાબી બાજુએ બેસે છે પણ તરત ડાબી બાજુએ નથી. P, G અને C ની સામે નથી. S, C ની સામે નથી. R અને S તરત નજીકના પડોશીઓ છે. E હરોળના અંતે બેસતું નથી. ,D, Pની સામે નથી.
નીચેનામાંથી P ની સામે કોણ બેસે છે?
33.
નીચેનામાંથી કઈ જોડ હરોળની અંતે બેસે છે?
34.
Bની જમણી બાજુ કેટલા વ્યક્તિઓ બેસે છે?
35.
નીચેનામાંથી Oની સામે કોણ બેસે છે?
36.
નિર્દેશ: (પ્રશ્ન નેં 36 થી 38) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક કુટુંબના તમામ 6 સભ્યો P, Q, R, S, T અને U એકસાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
Q અને P વચ્ચે ક્યો સંબંધ છે?
37.
S એ T સાથે ક્યો સંબંધ ધરાવે છે?
38.
નીચે પૈકી કઈ જોડી સ્ત્રીઓની છે?
39.
L,M,N,O,P,Q,R,S,T ને અનુક્રમે 1 થી 9 નંબર આપેલ છે. પરંતુ આ નંબરો ક્રમાનુસાર નથી. P માટે 4 નંબર આપેલ છે. P અને T વચ્ચે 5 નંબરનો તફાવત છે. T અને N વચ્ચે 3 નો તફાવત છે. આ સંજોગોમાં N ને ક્યો નંબર આપેલ હશે?
40.
રમેશ પૂર્વ તરફ જોઈ ઊભો છે. ત્યાંથી તે ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે પુન: ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. પછી તે જમણી તરફ 45 ડીગ્રીના ખૂણે ફરી 25 મીટર ચાલે છે. હવે તે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે?
41.
આપેલ શ્રેણીમાં ખોટો નંબર શોધો.
1, 4, 3, 16, 5, 32, 7, 64
42.
જો '×' માટે '+' વપરાય છે અને '÷' નો ઉપયોગ '-' માટે થાય છે, તો નીચેના સમીકરણની કિંમત શોધો.
39 × 23 ÷ 21 × 5
43.
એક સાંકેતક લિપીમાં 'NARMADA' નો સંકેત 'PCTOCFC' હોય તો 'AMAZON' નો સંકેત કયો થશે?
44.
121, 156 ,256, 400, ______, ______
45.
પિતાની ઉંમર 10 વર્ષ પહેલા પુત્રની ઉંમરની ત્રણ ગણી હતી, 10 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હશે, તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો?
46.
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે?
47.
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે?
48.
ચોરસનું ક્ષેત્રફળ = ________
49.
જો ‘-’ એટલે ‘+’, ‘+’ એટલે ‘-’, ‘*’ એટલે ‘÷’ અને ‘÷’ એટલે ‘*’ તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હશે?
50.
SPORT : S9P6O5R8T0 :: STORE : ?
51.
0.02 × 0.3 × 1.3 = _______
52.
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજય સંખ્યાઓની સરાસરી ________ છે.
53.
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
55.
જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ________
56.
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
57.
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે?
58.
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે?
59.
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે?
60.
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે?
61.
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે?
62.
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે?
63.
જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય?
64.
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે?
65.
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય?
66.
જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય?
67.
જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય?
68.
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
69.
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
70.
400 + 50 + 3000 – 200 + 6 = _______
71.
શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દો ગોઠવો
1. TORTOISE 2.TORONTO 3.TORPED 4. TORUS 5. TORSEL
72.
એક ચોક્કસ કોડમાં PRODIGAL ને DORPLAGI તરીકે લખવામાં આવે છે. તો BRIGTEN ને કેવી રીતે લખવામાં આવશે?
73.
શ્રેણી પૂર્ણ કરો. CM, EK, GI, ?
74.
નીચેનામાંથી કયું વિકલ્પ અલગ પડે છે?
75.
PRLN : XZTV : : JLFH : ?
76.
એક ચોક્કસ કોડમાં OVER ને $# %* અને VIST ને # + x – તરીકે લખવામાં આવે છે. તો SORE ને કેવી રીતે લખવામાં આવશે?
77.
જો 'A + B' નો અર્થ 'A એ B ની માતા છે'. 'A - B' એટલે 'A એ Bનો ભાઈ છે'. 'A % B' એટલે 'A એ Bનો પિતા છે' અને 'A × B' એટલે 'A એ Bની બહેન છે'. તો પછી નીચેનામાંથી કયો અર્થ P એ Q ના મામા છે?
78.
A એ B કરતાં નાનો છે પણ E કરતાં ઘણો ઊંચો છે. C એ સૌથી ઊંચું છે અને D એ A કરતાં થોડું નાનું છે. સૌથી નાનો કોણ?
79.
શ્રેણી પૂર્ણ કરો : 3, 9, 36, 180, ?
80.
જો A : B = 2 : 3, B : C = 6 : 11 તો C : B : A ની કિંમત કેટલી છે?
81.
12 વર્ષથી નાના બાળકને સંપૂર્ણ રીતે ખૂલ્લામાં ત્યજી દે કે બાળકને કોઈ જગ્યાએ ખુલ્લામાં છોડી દે તો કઈ કલમ અંતર્ગત કાર્યવાહી થશે.
82.
ક્યા પુરાવામાં એકબીજાને જોડતી હકીકતો સાબિત થવી જોઈએ?
83.
ભારતીય ફોજદારી ધારાની રચના ક્યા એક્ટને આધારે કરવામાં આવી છે?
84.
લગ્ન સંબંધિત ગુનાઓની જોગવાઈ ક્યા પ્રકરણમાં કરવામાં આવી છે?
85.
કલમ - 54માં કઈ જોગવાઈ કરવામાં આવી છે?
86.
IPC અંતર્ગત અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય એ ________
87.
મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
88.
'હાનિ' અથવા 'ઇજા'ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
89.
જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા તેમાં તેને તેમ કરવામાં કોઈ વ્યક્તિએ મદદ કરી હોય તો કઈ કલમ મુજબ ગુનો બનશે?
90.
નીચેનામાંથી કયા રાજ્યમાં વર્ષ 2024માં ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે?
91.
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 મુજબ, વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે?
92.
DSPનું પુરુનામ જણાવો.
93.
A એ B ને મારવા માટે પિસ્તોલ માંથી ગોળી છોડે છે પણ ગોળી નજીકમાં ઉભેલા C ને વાગેતાં તેનું મૃત્યુ નિપજે છે તો A કઈ કલમ મુજબ ગુનો કરે છે?
94.
ભારતીય ફોજદારી ધારા મુજબ શું " મૂર્તિ " એક વ્યક્તિ છે ?
95.
ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં " જાહેર નોકર " અથવા " રાજ્યસેવક " ની વ્યાખ્યા આપવામાં આવી છે?
96.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં " શુધ્ધ બુધ્ધિ " ની વ્યાખ્યા આપેલી છે ?
97.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં " ઇજા અને હાની " શબ્દની વ્યાખ્યા આપેલી છે?
98.
" ચોરી " ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ?
99.
ખુન કરવા માટેની કોશિશ માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
100.
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે?