ટેસ્ટ : રિઝનિંગ ટેસ્ટ - 07
1.
કવિતાનો એક લાઇનમાં બંને બાજુથી 15મો ક્રમ છે, તો કુલ કેટલા બાળકો હશે ?
2.
એક સ્ત્રી તરફ જઇ સુનિલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.” તો તે સ્ત્રી સુનિલની કોણ હશે ?
3.
જો લીલાને સફેદ, સફેદને પીળો, પીળાને ભૂરો, ભૂરાને ગુલાબી અને ગુલાબીને કાળો કહેવામા આવે તો દૂધનો રંગ કેવો હશે ?
4.
નીચેની સંખ્યાઓમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ ?
1, 5, 13, 23, 31, 37
5.
એક ઘડિયાળ સવારના 8 : 00 વાગ્યાનો સમય બતાવે છે, તો બપોરે 2 : 00 વાગ્યા સુધીમાં તેના કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે ?
6.
નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે ?
4, 18, ?, 100, 180, 294, 448
7.
એક સાંકેતિક ભાષામાં ‘GENETAL’ નો સંકેત ‘FFMEQBK’ હોય, તો ‘EFFECT’ નો સંકેત કયો હશે ?
8.
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે ?
EJO, TYD, INS, XCH, ?
9.
P અને Q, Rના ભાઈઓ છે. Q એ S અમે T નો પુત્ર છે. S એ Uની પુત્રી છે. M એ Tના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે શો સંબધ છે ?
10.
જો 1 એપ્રિલના રોજ રવિવાર હોય તો 1 જુલાઇના રોજ કયો વાર હશે ?
11.
એક સાંકેતિક ભાષામાં ‘MADRAS’ નો ‘OBFSCT’ હોય તો ‘BOMBAY’ નો સંકેત કયો હશે ?
12.
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમાં અંક સુધીના અંકોની અદલાબદલી કરવામાં આવે છે. તો આ અદલાબદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?
13.
P પાસે Q કરતાં વધારે પુસ્તકો છે. Q પાસે Z કરતાં ઓછા પુસ્તકો છે. Z પાસે R કરતાં વધારે પુસ્તકો છે.
જો ઉપરના ત્રણેય વિધાનો સાચાં હોય તો નીચે પૈકી કયું વિધાન નિશ્ચિતપણે સાચું છે ?
14.
નીચેના શબ્દસમૂહનો પછીનો શબ્દ જણાવો :
POQ, SRT, VUW, ______
15.
નીચે પૈકી કયું લિપ વર્ષ નથી ?
16.
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે, તો તે વર્ગમાં કેટલા વિધાર્થીઓ હશે ?
17.
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Qની ડાબી તરફ છે, પરંતુ Rની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?
18.
પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો ________.
19.
નીચે આપેલ વિકલ્પોમાંથી વિષમ જુથ કયુ છે ?
20.
નીચે આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે ?
Interest, Insoluble, Impaired, Impersonate, Integration, Impartial
21.
તબીબ : નિદાન :: ન્યાયાધીશ : ________
22.
એક સાંકેતિક ભાષામાં ‘SCHOOL’ નો સંકેત ‘222112’ હોય, તો ‘COLLEGE’ નો સંકેત કયો હશે ?
23.
ગીતા સિતાથી ઊંચી છે પણ રાજેશથી નીચે છે. જો રિતેશ ગીતાથી ઊંચો હોય પણ રાજેશથી નીચો હોય, તો સૌથી નીચું કોણ છે ?
24.
શ્રેણી પૂર્ણ કરો : A, R, C, S, E, T, G, ____, _____
25.
અંગ્રેજીના કેપિટલ અક્ષર A થી Z સુધીમાં એવા કેટલા અક્ષર છે જેને અરિસામાં જોવાથી મૂળ અક્ષર જેવા જ લાગે છે ?