ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 07

1. 
પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ?
2. 
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?
3. 
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
4. 
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ?
5. 
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?
6. 
પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ?
7. 
મિટિરિયોલોજી શાસ્ત્ર એ _________
8. 
રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ?
9. 
રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ?
10. 
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?
11. 
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
12. 
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ?
13. 
વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ?
14. 
ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો.
15. 
ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ?
16. 
લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ?
17. 
અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ?
18. 
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ?
19. 
વિટામિન-એ ની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ?
20. 
રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ?
21. 
સુપરસોનિક (Supersonic) એટલે શું ?
22. 
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?
23. 
ISRO એટલે શું ?
24. 
પાણી કયા બે તત્વોનું બનેલું છે ?
25. 
લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ?