ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 11
1.
બંધારણના કયા અનુચ્છેદમાં નાયબ વડાપ્રધાનના પદની જોગવાઈ છે ?
2.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી છે ?
3.
ભારતના સૌપ્રથમ નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) કોણ હતા ?
4.
ચૂંટણી આયોગની જોગવાઈ ભારતનાં સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવી છે ?
5.
ભારતનો નાગરિક કેટલા વર્ષ સતત બહાર રહે તો ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે ?
6.
બંધારણસભામાં સૌથી વધુ સભ્યો કયા દેશી રજવાડાના હતા ?
7.
કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે ?
8.
સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી ?
9.
રાજ્યની વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?
10.
ભારતની લોકસભાની બેઠક એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ ?
11.
કુમારપાળના પિતાનું નામ જણાવો.
12.
કયા સત્યાગ્રહ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ નેતા તરીકે બહાર આવ્યા ?
13.
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
14.
કયા પ્રોટોકોલનો ઉપયોગ " ઈ-મેઈલ " મોકલવા માટે થાય છે ?
15.
ગુજરાત રાજ્યમાં " રન ફોર યુનિટી " કાર્યક્રમ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
16.
CAULIFLOWER માંથી નીચેનો કયો શબ્દ બનતો નથી ?
17.
₹351 = _______ ના 90%
19.
પુરાવાનો નાશ કરવો IPCની કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?
20.
બદનક્ષી IPCની કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ?
21.
ખૂનનો પ્રયાસ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
22.
ગુનાહિત ગૃહપ્રવેશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
23.
દહેજ મૃત્યુના કિસ્સામાં IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ?
24.
હુલ્લડની વ્યાખ્યા IPCની કઈ કલમમાં આપેલી છે ?
25.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ?
26.
DRDO નું પુરું નામ શું છે ?
27.
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
28.
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?
29.
KM 5, IP 8, GS 11, EV 14, ______
30.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
31.
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
32.
ભારતનો પ્રમાણ સમય એટલે ________
33.
ISRO એટલે ઇંડિયન _________ રિસર્ચે ઓર્ગેનાઇઝેશન.
34.
ભવાઈમાં સ્ત્રીપાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે ?
35.
ભુચરમોરીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
36.
BCG નું પુરુનામ જણાવો ?
37.
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
38.
શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ______
39.
A, D, H, K, O, ______
40.
જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ______
41.
ABDH, BDHP, CFLX, DHPF, _______
42.
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
43.
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?
44.
જો F = 6, MAT = 34 તો CAR = _________
46.
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ?
47.
ભારતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી ?
48.
નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?
49.
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા ?
50.
બંગાળનું અને ભારતનું પ્રથમ રાજકીય સંગઠન કયું હતું ?
51.
B, D, G, I, L, N, _______
52.
શ્રેણી પૂર્ણ કરો : 0, 3, 8, 15, 24, ?
53.
IPC-498(A) મુજબ 'ત્રાસ' એટલે શુ?
54.
શ્રેણી પુરી કરો : 2, 10, 30, 68, ?
55.
AP, BQ, CR, DS, _______
56.
FAG, GAF, HAI, IAH, ______
57.
ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ ?
58.
USB નું પૂરુંનામ જણાવો.
59.
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
60.
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?
61.
મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
62.
ડ્રાફ્ટિંગ કમિટી (Drafting Committee)ના અધ્યક્ષ કોણ હતા ?
63.
શ્રેણી પૂર્ણ કરો : 18, 10, 6, 4, ?
64.
'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ?
65.
'હરિત ક્રાંતિ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
66.
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે ?
67.
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે ?
68.
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
69.
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે ?
70.
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
71.
નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે ?
72.
નીચેનામાંથી કયુ દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી ?
73.
સમુદ્રની ઊંડાઈ ફેધમમાં મપાય છે. એક ફેધમ = ________ ફુટ
74.
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?
75.
એસીડ રેઇન (Acid Rain) ની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
76.
વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ?
77.
' ગરવી ગુજરાત ભવન ' કયા શહેરમાં આવેલું છે ?
78.
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
79.
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા ?
80.
નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે?
1. લક્ષ્મીરામની હવેલી- ખેડા
2. ચિંતામણી દેરાસર - સુરત
3. ગૌતમ સારાભાઈનું હાંસોલ મકાન - અમદાવાદ
4. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
81.
નીચેના પૈકી કયા જિલ્લામાં લાકડામાંથી બનાવેલ બાબલાદેવનાં શિલ્પ નોંધપાત્ર છે ?
82.
જોડકાં જોડો :
ગ્રંથભંડાર સ્થળ
1. શ્રી. મુક્તિકમલ મોહન ભંડાર a. પાટણ
2. અમર વિજયજી જૈન જ્ઞાન મંદિર b. સુરત
3. જૈન આનંદ પુસ્તકાલય c. શિનોર
4. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર d. વડોદરા
83.
નીચેના પૈકી કયું / કયાં વિધાન સાચું / સાચાં છે?
1. 18મી સદીમાં નડિયાદ ખાતે સંતરામ મહારાજે સંતરામ પંથની સ્થાપના કરી હતી.
2. તેની ઘણી ખરી ઉપાસનાઓ અને સિદ્ધાંત કબીર સંપ્રદાયને મળતી આવે છે.
84.
જોડકાં જોડો :
1. મૃણાલિની સારાભાઈ
2. કુમુદિની લાખિયા
3. ઈલાક્ષી ઠાકોર
4. સ્મિતા શાસ્ત્રી
a. નર્તન સ્કૂલ ઓફ ક્લાસીકલ ડાન્સ
b. નૃત્યભારતી
c. દર્પણ
d. કદંબ
85.
ઈ.સ. 1925માં વડોદરા ખાતે 'કલાસમાજ' સંસ્થા ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
86.
એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી ?
87.
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
88.
નીચેનામાંથી પર્વતની કઈ શ્રેણી 'ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ' તરીકે ઓળખાય છે.
89.
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયાં પોષક તત્ત્વો હોય છે ?
90.
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?
91.
તાજેતરમાં ‘ગોલ્ડન પીકોક પર્યાવરણ મેનેજમેન્ટ પુરસ્કાર 2023’ કોણે જીત્યો છે?
92.
તાજેતરમાં કયા રાજયના ‘આથુર પાન (Author Betel)’ ને GI ટેગ આપવામાં આવ્યો ?
93.
તાજેતરમાં PM મોદીને કયા દેશનું સર્વોચ્ચ સમ્માન “Grand Cross of the Legion Honour” થી સમ્માનિત કરવામાં આવ્યા છે ?
94.
14 જુલાઇ 2023ના રોજ ભારતનું ચંદ્ર મિશન “ચંદ્રયાન-3” ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે ?
95.
તાજેતરમાં xAI ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે ?
96.
ગ્લોબલ ફાયર પાવરના આંકડા મુજબ વિશ્વની સૌથી શક્તિશાળી સેના કયા દેશ પાસે છે ?
97.
તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી એક લઘુગ્રહનું નામ રાખી આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે ?
98.
તાજેતરમાં કયા રાજયની સરકારે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત મળતી 5 લાખની વીમા રકમને વધારી 10 લાખ કરી છે ?
99.
દર વર્ષે 18 જુલાઇના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે ?
100.
તાજેતરમાં પ્રસિદ્ધ “હરેલી તહેવાર” કયા રાજયમાં મનાવવામાં આવ્યો ?