ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 06

1. 
‘કોરોનરી ડીસીઝ’ નીચેનામાંથી શરીરના ક્યા અંગ સાથે સંબંધિત છે ?
2. 
કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું ?
3. 
બાયો ગેસનું મુખ્ય ઘટક ક્યુ છે?
4. 
નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે ?
5. 
કયા વૈજ્ઞાનિકની યાદમા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે?
6. 
નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ?
7. 
પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ?
8. 
વરાળ એન્જીનના શોધક કોણ હતા ?
9. 
ઇસરોએ ________ સાથે જોઇન્ટ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મિશન માટે NISAR તરીકે ઓળખાતું રડાર વિકસાવ્યું છે.
10. 
સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે?
11. 
કયા રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહત્તમ છે?
12. 
આગ ઓલવવા કયા વાયુની જરૂર છે ?
13. 
ગોબરગેસ માં મુખ્યત્વે કયો ગેસ હોય છે?
14. 
ઇસરોનો ઉપગ્રહ RISAT-2B ક્યા ક્ષેત્રોમાં ઉપયોગી?
15. 
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
16. 
સ્ટાર્ચને પાણીમાં ગરમ કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય છે ?
17. 
એકસ - રેની શોધ કોણે કરી હતી ?
18. 
ડિટર્જન્ટ પાવડરમાં ક્યા કેમિક્લનો ઉપયોગ કરવામાં આવે છે.?
19. 
સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે ?
20. 
આમળા માંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે?
21. 
ગાલપચોળિયું શેના લીધે થતી સમસ્યા છે?
22. 
‘‘ગોઇટર’’ નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે ?
23. 
પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલી આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે?
24. 
એન્ટીબાયોટીક્સ કોને નષ્ટ કરે છે ?
25. 
એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?