ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 05
1.
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.
2.
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
3.
ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી?
4.
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.
5.
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
6.
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
7.
નીચે પૈકી કઇ જોડ ખોટી છે?
8.
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
9.
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી?
10.
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક (NDB)નું વડુમથક ક્યા આવેલું છે?
11.
કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે?
12.
' પરબ ' નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
13.
સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે?
14.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું?
15.
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું?
16.
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
17.
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા?
18.
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા?
19.
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
20.
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા?
21.
FAO (Food and Agriculture Organization) નું મુખ્ય મથક કયાં છે?
22.
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે?
23.
'જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે' – આ પંક્તિ કોની છે?
24.
મધ્યકાલીન સાહિત્યના સર્જક ________ નથી.
25.
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો?