ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 04
1.
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનના ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે?
2.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના _________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
3.
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે?
4.
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે?
5.
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે?
6.
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે?
7.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
8.
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ?
9.
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી?
10.
'કાયદાની નજરે બધા નાગરિકો સમાન' એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે?
11.
ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી?
12.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે?
13.
નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી?
14.
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
15.
સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
16.
માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો?
17.
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી?
18.
Telecom Regulatory Authority of India(TRAI) ની સ્થાપના ક્યારે થઇ?
19.
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે?
20.
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
21.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ _________ છે.
22.
ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે?
23.
CAGનું આખું નામ શું છે?
24.
નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે?
25.
જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે?