ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 03
						 
									 
									
										1. 
								બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? 
			
			
		
						 
									
										2. 
								લોકસભાનું સમય મર્યાદા પહેલા વિસર્જન કોણ કરી શકે છે ? 
			
			
		
						 
									
										3. 
								નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવા કઈ બાબત સાચી નથી ? 
			
			
		
						 
									
										4. 
								બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણ દળોના વડા તરીકે ગણવામાં આવે છે ? 
			
			
		
						 
									
										5. 
								કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે ? 
			
			
		
						 
									
										6. 
								‘રિટ ઓફ મેન્ડેમસ’ ક્યારે દાખલ કરવામાં આવે છે ? 
			
			
		
						 
									
										7. 
								ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે ? 
			
			
		
						 
									
										8. 
								ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા બંધારણના આર્ટીકલમાં દર્શાવેલી છે ? 
			
			
		
						 
									
										9. 
								કયા અનુચ્છેદને ડૉ. બાબાસાહેબ આંબેડકરે ' બંધારણનો આત્મા ' કહ્યો છે? 
			
			
		
						 
									
										10. 
								ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ' કોમન સિવિલ કોડ ' ની જોગવાઈ કરવામાં આવી છે ? 
			
			
		
						 
									
										11. 
								ભારતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી ? 
			
			
		
						 
									
										12. 
								જલિયાંવાલા બાગ ખાતે 13 મી એપ્રિલ, 1919 ના રોજ એક સામાન્ય સભા યોજાઇ હતી તે કોના માટે યોજાઈ હતી ? 
			
			
		
						 
									
										13. 
								બંગાળનું અને ભારતનું પ્રથમ રાજકીય સંગઠન કયું હતું ? 
			
			
		
						 
									
										14. 
								'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું? 
			
			
		
						 
									
										15. 
								કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે? 
			
			
		
						 
									
										16. 
								1923માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા? 
			
			
		
						 
									
										17. 
								ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ? 
			
			
		
						 
									
										18. 
								"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ" તેની દરખાસ્ત કોણે કરી હતી? 
			
			
		
						 
									
										19. 
								કોણે કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ દ્વારા ઇમરજન્સી લગાડવાનો અધીકાર" બંધારણ સાથેની છેતરપિંડી છે? 
			
			
		
						 
									
										20. 
								ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો? 
			
			
		
						 
									
										21. 
								ચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે? 
			
			
		
						 
									
										22. 
								ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 
			
			
		
						 
									
										23. 
								1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું ? 
			
			
		
						 
									
										24. 
								લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે ? 
			
			
		
						 
									
										25. 
								1953માં રાજ્યના પુનર્ગઠન પંચની ભલામણો પછી કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?