ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 01
1.
ગુજરાત જીતી લીધા બાદ અકબરે કોને ગુજરાતનો સૂબો બનાવ્યો હતો?
2.
ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે?
3.
કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે?
4.
ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો?
5.
ચાંપાનેર ફેસ્ટિવલ કયા મહિનામાં ઉજવાય છે?
6.
રાષ્ટ્રગાન સૌપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું?
7.
ગુજરાત લલિતકલા અકાદમી ક્યાં આવેલી છે?
8.
મૈત્રક વંશના અંતિમ રાજા કોણ હતા?
9.
‘પ્રિયદર્શિક’, ‘નાગાનંદ’ અને ‘રત્નાવલી’ જેવા નાટકોની રચના કોણે કરી હતી?
10.
ચાવડા વંશના અંતિમ રાજા કોણ હતા?
11.
ગાંધીજીના અધ્યાત્મિક ગુરુ કોણ હતા?
12.
ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા (પિતા) તરીકે કોણ ઓળખાય છે?
13.
ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે?
14.
નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનપરિષદ આવેલી નથી?
15.
ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કયા સ્થળે યોજાય હતી?
16.
ગુજરાતનાં અશોક તરીકે કોણ ઓળખાય છે?
17.
‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
18.
‘વિશ્વ બાળ અધિકાર દિન’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?
19.
કયા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી?
20.
ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પ્રણેતા કોણ હતા?
21.
ગુજરાતનાં પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે?
22.
વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે?
23.
મોહનલાલ પંડયા અને શંકરલાલ પરિખ શેની સાથે સંકળાયેલા હતા?
24.
મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા?
25.
ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે?