ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 02

1. 
ગુજરાતમાં__________તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
2. 
ભારતના બંધારણની કલમ-17 ________ ના નાબૂદ સાથે સંબંધિત છે.
3. 
મિથેન એક રંગહીન, ગંધહીન, બિન-ઝેરી પરંતુ જ્વલનશીલ ગેસ છે. તેનું સામાન્ય નામ શું છે?
4. 
માધવપુર મેળો _______ રાજ્યમાં ભરાય છે.
5. 
તાજેતરમાં ભારતીય રેલવેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો છે?
6. 
ISRO એટલે ઇંડિયન _________ રિસર્ચે ઓર્ગેનાઇઝેશન.
7. 
WHOની સ્થાપના ક્યારે થઈ હતી?
8. 
માઈક્રોસોફ્ટ ઓફિસમાં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
9. 
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?
10. 
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
11. 
આમાં હાસ્યકાર કોણ નથી?
12. 
BCD : ZYX : DCB : ?
13. 
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય?
14. 
0.02 × 0.3 × 1.3 = ________
15. 
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.
16. 
નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
17. 
DRDO નું પુરું નામ શું છે?
18. 
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
19. 
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે?
20. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
21. 
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે?
22. 
“મારા સપનાનો ભારત” પુસ્તક કોણે લખ્યું હતું?
23. 
KM 5, IP 8, GS 11, EV 14, ________
24. 
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
25. 
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
26. 
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?
27. 
ગુજરાતમાં કયાં કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે?
28. 
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે?
29. 
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
30. 
જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તો તેને શું કહેવાય છે?
31. 
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ ₹4320 થાય છે તો તે રકમ ________ રૂપિયા હશે.
32. 
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.
33. 
CC નું પૂરુંનામ જણાવો.
34. 
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ________ દ્વારા કરવામાં આવે છે?
35. 
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા?
36. 
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
37. 
પાણીની ધ્વનિની તીવ્રતા માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
38. 
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?
39. 
પ્રથમ પંચવર્ષીય યોજના (1951-56) માં નક્કી કરાયેલા ધ્યેયોમાં નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી?
40. 
4÷4÷4÷4 = ________
41. 
સાક્ષીઓને તપાસવાનો ક્રમ સામાન્યપણે કયો હોય છે?
42. 
'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
43. 
150-80/5+14 = _______
44. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી?
45. 
પેઈન્ટ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે?
46. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _________ જરૂરી છે.
47. 
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
48. 
કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો ( સૌરાષ્ટ્ર ) _________ રોજ અસ્તિત્વમાં આવ્યું.
49. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 75 લખાય છે, તો WORTH કેમ લખાશે?
50. 
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી?
51. 
જો SOCIAL અને TQFMFR લખાય તો તેજ પ્રમાણે DIMPLE ને શું લખાય?
52. 
સૂચક પ્રશ્નો અંગે ક્યુ વિધાન સાચું છે?
P. પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય.
Q. ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય.
53. 
વર્તુળની મોટામાં મોટી જીવાને _______ કહે છે.
54. 
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે?
55. 
રાઈટ એલાઈમેન્ટ એટલે કે લખાણને જમણીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે?
56. 
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?
57. 
વિતનચિત્ર એટલે _______
58. 
ભારતનું પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન હબિબગંજ કયાં રાજ્યમાં આવેલું છે?
59. 
કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોય છે?
60. 
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ધોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી.
61. 
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું?
62. 
જો F = 6, MAT = 34 તો CAR = ________
63. 
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
64. 
'અ' એ 'બ' ના ઘરમાંથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં 'અ' એ કયો ગુનો કર્યો છે?
65. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
66. 
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી?
67. 
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
68. 
ભારતના બંધારણના ક્યાં અચ્છેદમાં ' કોમન સિવિલ કોડ ' ની જોગવાઈ કરવામાં આવી છે?
69. 
' પીથોરા ' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?
70. 
ભારતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી?
71. 
જો PQRS = KJIH તો EFGH = _______
72. 
જાણી જોઈને કમ્પ્યુટર નો વાયરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે?
73. 
ભારતીય ફોજદારી ધારો એટલે _______
74. 
1, 8, 27, 64, 125, ?
75. 
નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
76. 
જો SOCIAL અને TQFMFR લખાય તો તેજ પ્રમાણે DIMPLE ને શું લખાય?
77. 
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી?
78. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 75 લખાય છે, તો WORTH કેમ લખાશે?
79. 
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
80. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે.
81. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી?
82. 
150-80/5+14 = _______
83. 
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
84. 
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
85. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
86. 
PERJURY શબ્દ ક્યાં ગુના માટે વપરાય છે?
87. 
ભૃગુકચ્છ હાલમાં ક્યાં નામથી ઓળખાય છે?
88. 
અનુપમ શ્રેણી નું સૌથી મોટું અને ઝડપી કોમ્પ્યુટર અનુપમ અમેય ________ દ્વારા વિકસાવવામાં આવ્યું?
89. 
સ્વબચાવ નો હક્ક કઈ કલમમાં સમાવાયેલ છે?
90. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે?
91. 
હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
92. 
" હૂડો " શું છે?
93. 
બાસ્કેટબોલ વર્લ્ડકપ પુરુષ 2027નું આયોજન કયા દેશમાં થશે?
94. 
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા છે?
95. 
તાજેતરમાં “Draupadi Murmu: From Tribal Hinterlands to Raisina Hill” નામનું પુસ્તક કોણે લખ્યું છે?
96. 
તાજેતરમાં વિધાર્થીઓને ટ્રેનીંગ આપવા માટે કઈ સંસ્થાએ ‘START’ કાર્યક્રમની શરૂઆત કરી છે?
97. 
તાજેતરમાં 42મુ ASEAN (Association of southeast Asian Nations) સમ્મલેનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
98. 
વર્ષ 2022-23માં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે?
99. 
તાજેતરમાં જમ્મુ કશ્મીર પછી બીજી કઈ જગ્યાએ લિથિયમના ભંડારની ખોજ કરવામાં આવી?
100. 
તાજેતરમાં IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે?