ટેસ્ટ : કાયદો (Police) ટેસ્ટ - 02
1.
સેશન્સ કોર્ટના અધ્યક્ષ જજની નિમણૂંક કોણ કરે છે ?
2.
ગુનો અને ગુનામાં સામેલ વ્યક્તિઓના સંદર્ભમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
3.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
4.
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
5.
ઇન્ડિયન પીનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
6.
ભારતીય ફોજદારી ધારો એટલે ________
7.
IPC કલમ - 420 શાને લગતી છે ?
8.
ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
9.
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
10.
ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે ?
11.
અપીલનો અધિકાર એ _________ અધિકાર છે.
12.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
13.
IPCની કઈ કલમમાં સહગુનેગારની વ્યાખ્યા છે ?
14.
CRPCની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે ?
15.
CRPCમાં મેટ્રોપોલિટન વિસ્તારો અંગેની જોગવાઈઓ કઈ કલમમાં કરવામાં આવી છે ?
16.
ભારતમાં કટોકટીની જોગવાઈ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
17.
ક્યાં અનુચ્છેદને ડૉ. બાબાસાહેબ આંબેડકરે ' બંધારણનો આત્મા ' કહ્યો છે?
18.
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું?
19.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ?
21.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
22.
જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તો તેને શું કહેવાય છે?
23.
સાક્ષીઓને તપાસવાનો ક્રમ સામાન્યપણે કયો હોય છે?
24.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
25.
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?