ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 01
1.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
2.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
3.
400 + 50 + 3000 - 200 + 6 = _______
4.
BDAC : FHEG : : NPMO : _______
5.
ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપેલ છે?
6.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
7.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
8.
ખુનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે?
9.
આગને બુઝાવવામાં કયો ગેસ વપરાય છે?
10.
કયા કલાકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
11.
INPUT DEVICE ધરાવતો વિકલ્પ પસંદ કરો.
12.
1/0.04 નું સાદુંરૂપ_______થાય.
13.
સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલું હોય છે?
14.
ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ રાજીનામું આપે છે?
15.
ભારતમાં કટોકટીની જોગવાઈ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
16.
3, 7, 15, 31, 63, ______
17.
ચોરી માટે નીચેનમાંથી ક્યુ વિધાન ખોટું છે?
18.
18. IPC મુજબ
1. કલમ 302 ખૂનની સજા
2. કલમ 307 ખૂનની કોશીશની સજા
3. કલમ 379 ચોરીની સજા
4.કલમ 395 ધાડની સજા
19.
નીચે આપેલ પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે?
20.
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?
21.
નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
22.
KM 5, IP 8, GS 11, EV 14, ________
23.
ILO (International Labor Organization) નું વડું મથક કયા આવેલું છે?
24.
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે.
25.
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?
26.
જો F = 6, MAT = 34 તો CAR = __________
27.
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
28.
સ્વબચાવ નો હક્ક કઈ કલમમાં સમાવાયેલ છે?
29.
CRPF નું પુરૂનું નામ જણાવો.
30.
અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
31.
અનાજની જાળવણી માટે કઇ દવા વ૫રાય છે?
32.
પ્રથમ માહિતિ અહેવાલ બાબત નીચેના વિધાનોમાથી ક્યું અસત્ય છે?
33.
ભારતીય દંડ સહિતા કલમ 141ની જોગવાઈ મુજબ , મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે?
34.
ધાડનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે?
35.
પતિ કે પત્નિનાં સગાં દ્વારા સ્ત્રી પ્રત્યે ક્રુરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે?
36.
રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે?
37.
કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે?
38.
ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે?
39.
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે?
40.
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે?
41.
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે?
42.
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે?
43.
CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે?
44.
CRPCની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે?
45.
CRPCના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે?
46.
અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે?
47.
પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે?
48.
લાફિંગ ગેસ તરીકે ________ ઓળખાય છે.
49.
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
50.
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
51.
ઈન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ________ થાય છે.
52.
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે?
53.
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે?
54.
નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?
55.
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે?
56.
કઈ સંખ્યા સૌથી મોટી છે?
57.
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3,4,9,6, 27, 8, _______
59.
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે?
60.
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે?
61.
લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે?
62.
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?
63.
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
64.
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
65.
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે?
66.
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી?
67.
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
69.
' એકઝામ વોરિયર્સ ' - આ પુસ્તકના લેખક કોણ છે?
70.
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
71.
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે?
72.
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' _____
73.
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
74.
ભારતીય બંધારણમાં "ન્યાયતંત્રની સ્વતંત્રતા" કયા દેશ માંથી લેવામાં આવી છે?
75.
સેશન્સ કોર્ટના અધ્યક્ષ જજની નિમણૂંક કોણ કરે છે?
76.
IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે?
77.
6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે, અને અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર એકસાથે વાગશે?
78.
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે?
79.
ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે?
80.
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે?
81.
જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય?
82.
Cr.PC. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે?
83.
IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે?
84.
IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
85.
શ્રેણી પુરી કરો. 11, 16, 23, 32, 43, ?
86.
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઉભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે?
87.
ભારતનાં નોર્થ-ઈસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ'માં કોનો સમાવેશ થતો નથી?
1. મિઝોરમ
2. અરૂણાચલ પ્રદેશ
3. સિક્કીમ
4. ત્રિપુરા
88.
મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય?
89.
અજંતા-ઈલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે?
90.
જો BEDને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOWને કેવી રીતે લખાય?
91.
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
92.
ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી?
93.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે?
94.
ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે?
95.
મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી?
1. બંદી પ્રત્યક્ષીકરણ
2. પરમાદેશ
3. પ્રતિબંધ
4. અધિકાર પૃછા
96.
‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો?
97.
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો?
98.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
99.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું?
100.
નીચેની અંગ્રેજી મૂળાક્ષર સંખ્યાની શ્રેણીમાં ખૂટતું પદ લખો : N5V, K7T, ? , E14P, B19N